મિત્રો આજે અમે તમને એવી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે મોટા-મોટા ફેશન ડિઝાઈનરને પણ ભૂલી જશે. આ લોકોની ડિઝાઇન જોઈને એવું લાગે કે આ લોકોનું મગજ કોઈ અલગ જ લેવલ પર ચાલે છે. અહીં એકથી એક ચડિયાતા ડિઝાઈનરો છે જેની ડિઝાઇન જોઈને તેમને ખુબ જ હસવું આવશે તો ચાલો જોઈએ આ અવનવી તસવીરો.

1. લાગે છે આ કુતરા પ્રેમી છે…

2. આમને તો સો તોપોની સલામી આપવી પડશે…

3. અરે આ શું..? આ ડિઝાઈનનું નામ શું છે?

4. આ સ્ટાઇલ છે તેમાં તેમને ના ખબર પડે…

5. ક્યાં મળે છે આ બેડ..??

6. પહેરવાની સાથે સાથે લટકાવવામાં પણ કામ લાગશે…

7. લોકો તો આ જોઈને જ ભાગી જતા હશે…

8. આ શું છે? કોઈને ખબર હોય તો મને પણ જણાવજો.

9. આ મેડમ અંતરિક્ષમાં જવાના લાગે છે..?

10. ફાસ્ટ ટાઈપિંગ કરવા માટે