મર્દનું આ અંગ જોઈને સ્ત્રીઓ થઇ જાય છે બેકાબુ, હોંશ ખોઈ બેઠે છે અને…
મોટાભાગે આપણે જોયું છે કે પુરુષો મહિલાઓ તરફ આકર્ષિત થતા હોય છે, મહિલાઓના કેટલાક ખાસ અંગો અને ખાસ ક્રિયાઓ જોઈને આપણને તે ગમવા લાગે છે, પરંતુ માત્ર પુરુષોમાં જ આવું નથી હોતું, સ્ત્રીઓ પણ પુરુષોના કેટલાક અંગો અને તેમની કેટલીક ક્રિયાઓ જોઈને તેમના તરફ આકર્ષિત થતી હોય છે આજે અમે તમને પુરુષોના એવા જ કેટલાક અંગ અને ક્રિયાઓ વિશે જણાવીશું જેને જોઈને મહિલાઓ આકર્ષિત થાય છે.

1. પેટ:
સાયન્ટિફિક જનરલ સેક્સિયોલોજિમાં પ્રકાશિત થયેલા એક અધ્યયન રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે છોકરીઓ બાયસેપ્સ પહેલા પેટ ઉપ્પર નજર નાખે છે. જો તમારું પેટ બહાર નીકળે નહિ હોય અને તમે ફિટ હશો તો છોકરી તમારી તરફ વધારે આકર્ષિત થશે.

2. તમારા લાંબા પગ:
વાંચીને તમને નાવી લાગશે પરંતુ યુનિવર્સીટી ઓફ કેમ્બ્રિજમાં થયેલા અભ્યાસમાં એ તરણ કાઢવામાં આવ્યું છે કે મહિલાઓને પુરુષોના લાંબા પગ આકર્ષિત કરે છે. આ અધ્યયનમાં અમેરિકાની અંદર 800 મહિલાઓએ એવા મેલ ફીગર્સની પ્રસંશા કરી જેમાં પગ સામાન્ય કરતા થોડા વધારે લાંબા હતા.

3. વાળ અને દાઢી:
સામાન્ય રીતે પુરુષોને જોતા મહિલા પહેલી નજરમાં તેના વાળ અને દાઢી સામે જુએ છે કારણ કે તે પહેલા જ દેખાય છે. મોટાભાગની મહિલાઓને પુરુષોના વિખેરાયેલા વાળ નથી પસંદ આ ઉપરાંત તેમની દાઢી જો યોગ્ય રીતે સાત કરવામાં ના આવી હોય તે પણ નથી ગમતું મહિલાઓને આ સિવાય જે પુરુષો ચોટલી રાખે છે તે પણ ઘણી જ ઓછી મહિલાઓને પસંદ આવે છે.

4. હાથ અને નખ:
છોકરીઓને તમારા ગંદા હાથ અને નખ બિલકુલ પસંદ નથી આવતા. તમે પહેલીવાર કોઈ છોકરીને મળવા જઈ રહ્યા છો તો તમારા હાથ અને નખ ઉપર જરૂર ધ્યાન આપો. મહિલાઓને પુરુષોના લાંબા નખ પણ નથી પસંદ આવતા.

5. બોડી લેન્ગવેજ:
કોઈપણ છોકરી એ વાત ઉપર પૂરતું ધ્યાન આપે છે કે તમે ઉભા કેવી રીતે રહ્યા છો. તમારું ઉઠવું બેસવું કેવું છે. જો તમે સીધા થઈને પોતાના ખભાને ઊંચકીને ઉભા રહો છો તો તમે કોન્ફિડેન્ટ નજર આવો છો. છોકરીઓને કોન્ફિડેન્ટ છોકરાઓ વધારે પસંદ આવે છે.

6. શરીરની મહેક:
છોકરીઓને એવા છોકરાઓ બિલકુલ પસંદ નથી આવતા જેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય. માટે પહેલી મુલાકાતમાં જ છોકરીઓ એ વાત નોટિસ કરે છે કે તમારા શરીરમાંથી દુર્ગંધ તો નથી આવી રહી ને.

7. છાતી:
પુરુષોની પહોળી છાતી મહિલાઓને ખુબ જ આકર્ષિત કરે છે. પહોળી છાતી વાળા યુવકો મહિલાઓને મર્દ લાગે છે. અને તેટલે જ તેમનાથી તે પ્રભાવિત થાય છે.