ન્યુઝ

લગ્નમાં 5 લાખનું દહેજ મળ્યું હતું, પરંતુ સ્કોર્પિયો માટે સસરાવાળાએ વહુને મારી નાખી પછી એની સાથે…

આપણે સૌ જાણીએ છીએ કે, અમુક વાર દીકરીઓને એ હદે સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવે છે કે, દીકરીઓ મરવા માટે મજબુર થઇ જાય છે તો અમુક વાર સાસરિયા દહેજના કારણે દીકરીઓને મારી નાખે છે. આવો જ કંઈક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

Image Source

ઉત્તરપ્રદેશના આબકારી વિભગના સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કૃષ્ણ મુરારી કૌશલનું હાલ અલીગઢમાં પોસ્ટેડ છે. ગત 3 મેના રોજ તેની 30 વર્ષની દીકરી કીર્તિનું સાસરામાં મોટ થયું હતું. કૃષ્ણમુરારી લાલે જણાવ્યું હતું કે, કીર્તિના સસરા વાળા દહેજની માંગ કરી રહ્યા હતા. જો દહેજના આપ્યું તો મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Image source

કૃષ્ણ મોરારીએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2016માં કીર્તિ અને દુષ્યંતના લગ્ન કરવામાં આવ્યા હતા. તે સમયે દહેજમાં ઘરનો બધો સામાન આઅને 5 લાખ આપ્યા હતા. યુવકના પરિવારજનોએ સ્ક્રોપીયો ગાડી માંગી હતી. પરંતુ કૃષ્ણ મુરારી આપી શક્યા ના હતા. કીર્તિનું પિયર બરેલી હતું. જયારે સાસરું સંભલ જિલ્લામાં હતી.

Image source

દુષ્યંત કોઈ કામ ઢાંઢી કરતો ના હતો. તેના પિતા મહિપાલ સિંહને કૃષ્ણ મુરારી સારી રીતે ઓળખતા હતા, તેથી તેની દીકરાની લગ્ન કરાવ્યા હતા. મહિપાલ સિંહ પોલીસમાં હતા. દીકરાના લગ્નમાં 2 વર્ષ બાદ મહિપાલ સિંહનું મોત થઇ જતા તેની જગ્યા પર તેને નોકરી મળી હતી. આ બાદ દુષ્યન્ત અને તેના પરિવારજનોએ કીર્તિને દહેજ માટે પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. કીર્તિ સ્કૂલમાં ટીચર હોટ તેની સેલેરી પણ સસરા પક્ષવાળા પચાવી પાડતા હતા. આ બાદ તેના સાસુ કહેતા હતા કે, ઘરવાળાને કહો કે સ્કોર્પિયો દેવાનો વાદો પૂરો કરે.

Image source

કીર્તિના પરિવારજનોએ કહ્યું હતું કે, તેને 11 વાગે પીતાં ફોન કરીને જણાવ્યું હતું કે, તે બહુ જ પરેશાન છે. જમવાની થાળી પર ખેંચી લે છે. કૃષ્ણ મુરારીએ તેની દીકરીને કહ્યું હતું કે, તે તેના લેવા આવી રહ્યા છે. બાદમાં કીર્તિનો ફોન આવ્યો હતો.ફોનમાં ઝઘડાનો અવાજ આવતા તુરંત જ ફોન કાપી નાખ્યો હતો.

આ બાદ ઘણી વાર ફોન કરતા દુષ્યન્તના ફુઈ જ ફોન ઉપાડતા હતા. બાદમાં કીર્તિની સાસુએ કીધું હતું કે, તે બેહોશ થઇ ગઈ છે. પરિવારજનો ત્યાં પહોંચતા જ કીર્તિનો મૃતદેહ ત્યાં પડયો હતો.
આ બાદ કીર્તિના પિતાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા.

Author: thegujjurocks.in