જિંદગી

સાસુના નિધન પછી સસરાએ વહુએ સામે ઉતાર્યા કપડાં અને… વાંચો સંબંધોને શર્મસાર કરતો કિસ્સો

આજે મોટાભાગના સંબંધોમાં વિશ્વાસનું સ્તર ઘટવા લાગ્યું છે. કોણ કોની સાથે ક્યારે સંબંધમાં બંધાઈ જાય તેની કોઈન ખબર નથી. આડોશ પાડોશમાં પણ આજકાલ સંબંધો બંધાવવાની વાતો સાંભળવા મળે છે તો પોતાના જ ઘરમાં દિયર ભાભીના કિસ્સાઓ પણ ખુબ જ પ્રચલિત થાય છે. પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવીશું તે જાણીને જ તમારા હોશ ઉડી જશે, જેમાં એક વહુએ જ પોતાના સાસુની હત્યા કરી અને પોતાના સસરા સાથે સંબંધો બાંધ્યા.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બની છે જયપુરમાં. જ્યાં એક સસરા અને તેમની પુત્ર વધુ વચ્ચે જ અનૈતિક સંબંધો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઉપરાંત વહુ જ તેની સાસુની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે.

Image Source

સસરા અને વહુ વચ્ચેના છેલ્લા ઘણા સમયથી શારીરિક સંબંધો બંધાઈ રહ્યા હોવાની કબુલતા વહુ એ જ પોલીસ સ્ટેશનમાં કરી હતી. છેલ્લા કેટલાય સમયથી સસરા અને વહુ વચ્ચે શારીરિક સંબંધો બંધાઈ રહ્યા હતા, ઘરની અંદર જ સસરા અને વહુ વચ્ચે સંબંધો બંધાતા હોવાની જાણ ઘરના બીજા કોઈ સભ્યોને નહોતી.

Image Source

પરંતુ એક દિવસ જયારે સસરા અને વહુ નગ્ન અવસ્થામાં સંબંધો બાંધી રહ્યા હતા ત્યારે જ સાસુ આવી ગયા હતા અને બનેંને રંગે હાથે ઝડપી પડ્યા હતા. આ ઘટના બાદ સાસુ વહુને હેરાન કરવા લાગી હતી.

Image Source

જેનાથી કંટાળીને વહુએ સાસુને મારી નાખવાનું નક્કી કરી લીધું. એક દિવસે જયારે સસરા વહુ અને સાસુ ત્રણેય ઘરમાં એકલા હતા એ દરમિયાન જ વહુએ સાસુનો ખાત્મો બોલાવી દીધો. અને તરત જ પોતે એકદમ નગ્ન થઈને સસરા સાથે સંબંધો બાંધવા લાગી ગઈ હતી.

Image Source

જયારે વહુ સસરા સાથે સંબંધો બધી રહી હતી એ દરમિયાન જ તેનો પતિ અને ઘરના બીજા સભ્યો પણ આવી ચઢ્યા હતા. અને બનેંને ઝડપી પાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version