ન્યુઝ

યુવકે પ્રેમીકા સાથે 1 વર્ષ શરીરસુખ માણ્યું, પત્ની કહેતી કે ‘તમે બંને રૂમમાં જાવ હું બહાર…પછી જે થયું તે જાણીને ચોંકી ઉઠશો

જયારે પત્ની જ પ્રેમિકા સાથે પોતાના પતિને સંબંધો બાંધવાનું કહ્યું અને એક દિવસ…

આજે ઘણા પ્રેમ સંબંધોમાં વિશ્વાસ તૂટવા લાગ્યો છે, પતિ પતિ વચ્ચેના સંબંધોમાં પણ આજે વિશ્વાસ તૂટતો નજરે આવે છે ત્યારે પતિ અથવા પતિની શંકાને લઈને થતા વિખવાદો અને સંબંધો તૂટવા સુધીની ઘટનાઓ આપણી આંખો સામે જ અવાર નવાર આવતી હોય છે, પરંતુ જયારે પત્ની જ પ્રેમિકા સાથે પોતાના પતિને સંબંધો બાંધવા માટે કહે ત્યારે?

Image Source

આવી જ એક ઘટના અમરેલીમાંથી સામે આવી જેમાં પ્રેમિકા અને પતિ બંને ઘરની અંદર જ રૂમમાં જઈને શરીર સુખ માણતા હતા અને પત્ની બહાર કોઈ આવી ના જાય તેની દેખરેખ રાખી રહી હતી, પરંતુ જયારે આ ઘટના સામે આવી ત્યારે બધાના હોશ ઉડી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર એક 18 વર્ષની યુવતીને એક પરણિત 2 બાળકોના પિતા સાથે પ્રણય સંબંધ બંધાયો હતો, એક દિવસ પતિએ તેની પ્રેમિકાને ઘરે બોલાવી અને રૂમની અંદર બળજબરીથી લઈ જઈને સંબંધ બાંધવા માટે મજબુર કરી, તેને ધમકી પણ આપી કે જો તે તેની સાથે સંબંધો નહિ બાંધે તો તેના ભાઈઓને તે મારી નાખશે, આથી ડરી ગયેલી યુવતી સંબંધો બાંધવા માટે રાજી પણ થઈ ગઈ. પરિણીત યુવકની હવસ એકવારમાં સાણોતોષાઈ નહોતી તેથી તે વારંવાર યુવતીને પોતાના ઘરે જ બોલાવીને પોતાની હવસ સંતોષતો હતો. અને આ બાળી ઘટના તેની પત્નીની સામે જ બનતી હતી, તેની પત્ની પણ તેના આ સંબંધમાં સાથ આપવા લાગી, જ્યારે તેનો પતિ રૂમની અંદર તેની પ્રેમિકા સાથે સુખ માણી રહી હતી ત્યારે તે બહાર બેસીને દેખરેખ પણ રાખતી.

માત્ર શરીર સુખથી જ સંતોષ ના માનતા એ પરણિત યુવકે તેની પત્ની સાથે મળીને તે યુવતીના બીભત્સ ફોટો અને વિડીયો પણ લઇ લીધા હતા અને સાથે જ ધમકી પણ આપી હતી કે જો તે આ વાત કોઈને જણાવશે તો આ ફોટો અને વિડીયો પણ જાહેર કરી દેવાની ધમકી આપી હતી.

દોઢ વર્ષ સુધી ચાલેલો આ સંબંધ ત્યારે જાહેર થયો જયારે પરણિત યુવકે તેની પ્રેમિકા યુવતીના બીભત્સ ફોટો અને વીડિયોને સોશિયલ મીડિયામાં ફેલાવી દીધા, અને ગામમાં આ યુવતી બદનામ થઈ ગઈ સાથે ગામના લોકો અને પરિવાર જનોના મોબાઈલમાં પણ આ અશ્લીલ ફોટો અને વિડીયો પહોંચી ગયા. જેના બાદ પરિવારને સાથે રાખીને યુવતિએ તે પરણિત યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે “પરણિત યુવક તેની સાથે બળજબરી પૂર્વક સંબંધો બાંધ્યા અને તેના બીભત્સ ફોટો અને વિડીયો પણ બનાવ્યા, આ બધામાં તેની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો.” પોલીસે યુવતીની ફરિયાદ  નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Author: thegujjurocks.in