રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થયું આવું કે હોંશ ઉડશે
સોશિયલ મીડિયા અને સમાચારમાં રોજ કેટલાય પતિ પત્ની અને વોના કિસ્સાઓ આવતા હોય છે. કેટલાક કિસ્સાઓ જાણીને આપણને પણ નવાઈ લાગે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મેરઠમાંથી સામે આવ્યો જ્યાં પત્ની પોતાના ત્રણ બાળકો અને પતિને ઊંઘની દવા આપીને પોતાના પ્રેમીને ઘરે બોલાવી તેની સાથે મઝા માણતી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠની આ મહિલા રોજ રાત્રે પોતાના પતિ અને બાળકોને ઊંઘની દવા આપીને સુવડાવી દેતી હતી, ત્યારબાદ તેના ડોક્ટર પ્રેમની પોતાના ઘરે બોલાવતી હતી. છેલ્લા કેટલાય સમયથી આ ઘટના બની રહી હતી.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થઇ તેમને ડોક્ટર પ્રેમીને ઘણીવાર ઘરે આવતા જોયો હતો ત્યારબાદ તેમને મહિલાના પતિના ભાઈને આ અંગેની જાણ કરી હતી.

મહિલાના પતિના ભાઈને આ વાતની જાણ થતા જ તે કેટલાક લોકોને સાથે લઈને મહિલાના ઘરે ગયો હતો. તે દરમિયાન જ મહિલાએ ડોક્ટર પ્રેમની બાથરૂમની અંદર છુપાવી દીધો હતો, અને પોતે નસ કાપવાની ધમકી પણ આપવા લાગી હતી.

પકડાઈ જવાના ડરથી મહિલાએ પતિના ગુપ્તાંગ ઉપર કોઈ જ્વલનશીલ પદાર્થ પણ ઢોળી દીધો હતો. મહિલાના પતિ અને બાળકોને હોસ્પિટલમાં તરત જ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે પતિના ભાઈએ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરી હતી જેના બાદ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. પતિના ગુપ્તાગ ઉપર જ્વલનશીલ પદાર્થ નાખવાની બાબતમાં પોલીસે રિપોર્ટ આવ્યા બાદ જણાવવાની વાત કરી છે. પોલીસ હવે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.