OMG અજબ ગજબ

અહીંયાની મહિલાઓ પહેરે છે બ્લાઉઝ વગરની સાડી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

આ ગામની પરિણીત સ્ત્રીઓ સાડી નીચે નથી પેહરતી બ્લાઉઝ, કારણ જાણીને હોંશ ઉડશે

આપણો ભારત દેશ તેની સંસ્કૃતિના કારણે વિશ્વભરમાં એક આગવી ઓળખ ધરાવે છે. આ સંકૃતિને જીવંત રાખવાનું કામ ભારતીય પોશાક પણ કરે છે. દુનિયાભરના લોકો ભારતીય પોશાક જોઈને આકર્ષાય છે. અને તેમાં પણ ખાસ કરીને ભારતીય સ્ત્રીનું પરિધાન સાડી. સાડીમાં કોઈપણ સ્ત્રી ખુબ જ સુંદર લાગે છે અને એટલે જ ઘણી વિદેશી મહિલાઓ પણ સાડી પહેરીને જોવા મળે છે. પરંતુ આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યા આજે પણ સાડી તો પહેરવામાં આવે છે પરંતુ સાડી નીચે બ્લાઉઝ પહેરવામાં નથી આવતો.

Image Source

આપણે મોટાભાગની સ્ત્રીઓને સાડી બ્લાઉઝ સાથે જ પહેરતા જોઈ હશે, પરંતુ આજે અમે જે ક્ષેત્રની વાત કરવાના છીએ ત્યાંની મહિલાઓ સાડીની નીચે બ્લાઉઝ નથી પહેરેતી અને તેની પાછળનું કારણ પણ હેરાન કરી દેનારું છે.

Image Source

ભારતનું આ રાજ્ય છે છત્તીસગઢ. છત્તીસગઢની આદિવાસી મહિલાઓ બ્લાઉઝ વગરની સાડી પહેરે છે. અહીંયાની પરંપરા પ્રમાણે મહિલાઓને બ્લાઉઝ પહેરવાની છૂટ નથી.

Image Source

આ પરંપરા અંતર્ગત મહિલાઓ ના પોતે બ્લાઉઝ પહેરે છે ના ગામની બીજી કોઈ મહિલાને પહેરવા દે છે. આ વિસ્તારમાં રહેવા વાળા લોકો શરૂઆતથી જ પોતાની પરંપરા નિભાવી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ કાયમ છે.

Image Source

પરંતુ હાલમાં આવેલી કેટલીક ખબરો પ્રમાણે અહીંયા રહેવા વાળી કેટલીક છોકરીઓએ બ્લાઉઝ પહેરવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ગામના લોકો તેના ઉપર પરંપરાને ભંગ કરવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આજે પણ આ ગામમાં જુના લોકો પરંપરાને બચાવવામાં લાગેલા છે.

Image Source

બ્લાઉઝ વગરની સાડી પહેરવાને ગતિમાર સ્ટાઇલ કહેવામાં આવે છે.લગભગ 1000 વર્ષોથી આ પરંપરાને લોકો નિભાવતા આવ્યા છે. આદિવાસી મહિલાઓનું માનવું છે કે બ્લાઉઝ વગર સાડી પહેરવાના કારણે કામ કરવામાં સરળતા રહે છે. જેના કારણે ખેતરમાં કામ કરવું અને વજન ઉઠાવવું પણ ખુબ જ સરળ થઇ જાય છે.

Image Source

તો જંગલી વિસ્તારમાં મહિલાઓ ગરમીના કારણે બ્લાઉઝ પહેરવાનું પસંદ નથી કરતી. તો બીજી તરફ શહેરોમાં હવે બ્લાઉઝ વગર સાડી પહેરવાની ફેશન ચાલી નીકળી છે. તમને જણાવી દઈએ કે કેટલીક મોડલોએ તેના સમર્થનમાં ફ્રી સાડી પહેરીને સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો પણ શેર કરી હતી. જેની પ્રસંશા પણ થઇ રહી છે.