OMG અજબ ગજબ

90ના દાયકાની આ 21 વસ્તુઓ હવે શેરીની દુકાનમાં નહીં, પણ ફક્ત આપણી યાદોમાં જ જોવા મળે છે

પાન પસંદ ખાઈને એવું લાગતું હતું કે, વાહ આપણે મોટા થયાં, પાન ખાધું! આ 21 વસ્તુઓ જોયેલી છે તો તમે નસીબદાર છો

વિચારો, તમે આખો દિવસ ઓફિસના લેપટોપ પર વિતાવી રહ્યા છે. જેટલું કામ કરી રહ્યા છો બોસ બીજું તેટલું જ કામ આપી રહ્યા છે અને ડેડલાઇન પણ ટાઇટ છે. સાંજે પાંચ વાગ્યે, તમે ચા પીવા માટે ઉઠો છો, પાછા આવો ત્યારે કોઈએ તમારા ડેસ્ક ઉપર સિગારેટનો ડબ્બો હટાવે  છે અને કોઈએ ફેન્ટમ સિગારેટનો ડબ્બો મૂકી દીધો છે!

સરસ વિચાર્યું, નહીં? હવે વિચારોમાંથી બહાર આવો અને વાસ્તવિકતા વિશે જાણો અને હકીકત એ છે કે હવે શેરીમાં ફક્ત સિગરેટના બોક્સ જ મળે છે, નહીં કે ફેન્ટમ સિગારેટના.

બાળપણમાં, અમને આવી ઘણી ટોફિઝ, રમકડાં વગેરે મળતા હતા, જે આપણને એક ક્ષણમાં ખુશ કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ હવે તે ખુબ જ ઓછી જગ્યાએ મળે છે અને તેમાંથી અમુક્ત આજે ક્યાંય જોવા નથી મળતા.

તો ચાલો ફરી એ ચોકલેટ અને ખાવાની અલગ અલગ વસ્તુને યાદ કરીને જેના વગર 90ના બાળકોનું બાળપણ અધૂરું હોત.

1. ફેન્ટમ સિગારેટના

2. પાનના સ્વાદ વાળી ચોકલેટ પાન પસંદ

3. ચિટોસ મને તો હજી પણ તેને સ્વાદ યાદ છે…4. બિગ બબૂલ

5. ચટાકેદાર ચોકલેટ સેન્ટર શોક

6. મહા લાક્ટો

7. બૂમર

8. ચોકી9. ચાપટ

10. ઇમલી કેન્ડી આ જોઈને તો અત્યારે જ ખાવાનું મન થઇ ગયું

11. ગુરુ ચેલા

12. પિમ પૉપ

13. આમ પાચક

14. હાર્ટ બીટ

15. જેલી કપ

16. ચટમોલા17. પાચન અમલા

18. કમલિન ફ્લોરા પેંસિલ

19. હજમોલા કેન્ડી

20. ફટાફટ

 

21. કિસન સ્ક્વોશ

22. મિલો