બૉલીવુડ

સારાની થ્રો બેક બિકીની હોટ તસ્વીરો હાલ મચાવી રહી છે, જુઓ ગ્લેમર તસ્વીરો

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાનની અને અમૃતા સિંહની દીકરી સારાઅલી ખાન હાલમાં જ ડેબ્યુ કર્યું છે. બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળી છતાં દર્શકોના દિલમાં છવાઈ ગઈ છે. સારા અલિ ખાન સોશિયલ મીડિયામાં પણ વધારે એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાન તેની અને તેના પરિવારજનોની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
તો બીજી તરફ સારા અલી ખાન તેની ફિટનેસનું પણ એટલું ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

આજે તમને સારા અલિ ખાનની એવી તસ્વીર દેખાડીશું કે જેમાં સારા અલી ખાન પાણીમાં જલપરી બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા તેના મિત્રો અને પરિવાર સાથે વેકેશનનો આનંદ માણતી રહે છે. હાલમાં જ સારા અલી ખાનનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો તેની માલદીવ્સ ટ્રીપનો છે. આ વીડિયોમાં સારા અલી ખાન બિકીની અંદાજમાં જોઈ શકાય છે. આ વીડિયોમાં સારાનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.

19 મેના રોજ સારા અલી ખાને તેની થિરોબિક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર તેનેઅ ગ્રેજ્યુએશનના સમયની છે. સારા અલી ખાને ચાર વર્ષ પહેલા આ 19 મેના દિવસે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, 19 મે 2016 એવું લાગી રહ્યું છે કે, મિનિટો પહેલા જ પૂરું થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

હાલમાં જ સારા અલી ખાને તેની થ્રોબેક તસ્વીર શેર કરી હતી. જેં તે તેની બાળપણની મિત્ર ઇશિકા શ્રોફ અને વેદિકા પિન્ટો સાથે જોવા મળી થી છે. સારાતેની આ સહેલીઓને બાળપણથી લઈને ટીનએજ સુધીની મિત્ર બતાવે છે.

 

View this post on Instagram

 

Hope is a waking dream☀️🧚🏻‍♀️🐛🦋🌈🔮☮️ 📸: @dop007

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની ફિલ્મ ‘ લવ આજકાલ’માં નજરે આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન જોવા મળી રહ્યો છે. આ બાદ સારા અલી ખાન જલ્દી જ ‘કુલી નંબર-1’ અને ‘અતરંગી રે’માં નજરે આવશે.

Author: thegujjurocks.in