ન્યુઝ

સુહાગરાતના બીજા દિવસે મળી એવી રિપોર્ટ કે, દુલ્હો પણ 10 ફૂટ દૂર ઉભો રહેવા લાગ્યો પછી જે થયું

કોરોનાના કહેરથી કોઈ બચી શક્યું નથી. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 1.25લાખે પહોંચી ગયો છે. હાલમાં જ એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને ચોંકી જશો.

મધ્યપ્રદેશમાંએક દુલ્હનનો લગ્નના ત્રીજા જ દિવસ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ખબરથી દુલ્હા ઘરવાળા સહીત સગા-સંબંધીઓમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. કાલ સુધી જે દુલ્હનનો પ્રેમથી ઘૂંઘટ ઉટાહવતા હતા તે જ દુલ્હનનો રિપોર્ટ આવ્યા બાદ 10 ફૂટ દુરી બનાવી લીધું હતું.

Image Source

આ મામલો ભોપાલના જાટખેરીનો છે. જ્યાં સોમવારે રાયસેન જિલ્લાના સુલતાનપુરના એક યુવક સાથે એક યુવતીના લગ્ન થયા હતા. લગ્નના લગભગ 7 દિવસ પહેલા કન્યાને વધુ તાવ હતો, જ્યાં તેણે ડોક્ટરની સલાહ લીધા પછી દવા ખાધી હતી. તેને પણ આરામ પણ કર્યો હતો. સાવચેતી રૂપે યુવતીના સંબંધીઓએ તેના નમૂના લીધા હતા અને તેને તપાસ માટે મોકલ્યા હતા. જ્યાં બુધવારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પછી, યુવતીને ભોપાલ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Image source

જણાવી દઈએ કે, આ લગ્નની બધી વિધિઓ મંદીદીપમાં થઈ હતી. સુલતાનપુરથી જાન આવી હતી. લગ્નમાં લગભગ 32 લોકો હાજર રહ્યા હતા. દુલ્હનનો રિપોર્ટ આવ્યા બાદ દુલ્હાના પરિવાર સહીત 32 લોકોને ક્વોરેન્ટાઇન કરી દીધા છે. લગ્ન કરાવનાર પંડિતજી પણ હાલ ક્વોરેન્ટાઇનમાં છે. ઐબેદુલ્લા બીએમઓ ડો.અરવિંદસિંહ ચૌહાણે જણાવ્યું કે, પરિવારના લોકોના સેમ્પલ મોકલો દેવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.

Image Source

કોરોના પોઝિટિવ આવ્યાની ખબર આવ્યા બાદ સ્થાનિક તંત્રમાં હડકંપ મચી ગયો છે. તંત્ર દ્વારા ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ કહ્યું હતું કે, અત્યાર સુધીતે લોકો કેટલા લોકોના સંપર્કમાં આવ્યા છે. જેથી કોરોના કોઈ પણ પ્રકારની ચેઇનના બનાવી શકે.

Author: thegujjurocks.in