અજબ ગજબ

આ જબરદસ્ત 9 તસ્વીરો બે વાર જોયા પછી જ સમજમાં આવશે, જુઓ

લોકો હાલમાં કોરોના અમે લડી રહ્યા છે ઘણા લોકો આ વાયરસની ઝપેટમાં આવીને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ હવે પરિસ્થિતિમાં થોડી છૂટ આપવામાં આવે છે. લોકડાઉનના સમય દરમિયાન લોકો શાંતિથી ઘરે બેસતા નથી. કંઈકને કઈ એવી હરકતો કરીને બીજા લોકોને ચોંકાવી રહ્યા છીએ. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આ જ જોઈલો આ તસ્વીરો પરફેક્ટ સમયે પાડવામા આવે છે જેનાથી આપણે 3/4 વાર જોયા પછી ખબર પડશે કે આ તસ્વીર કહેવા શું માંગે છે.
તો ચાલો જોઇએ અટપટી તસ્વીરો.

Image Source

1. આ કોફી પીવાથી મજબૂત થઇ જશો…

Image Source

2. બહેનના હાથમાંઆઈસ્ક્રીમ નથી…

Image Source

3. કાર પાણીમાં નથી, ફક્ત પાણી ગાડીની બહાર કાઢવામાં આવી રહ્યું છે …

Image Source

4. અરેરે આ શું?

Image Source

5. સમજમાં આવી જાય તો અમને પણ સમજાવજો

Image Source

6. આવી રીતે કોઈનો નખ ના તૂટે

Image Source

7. જો સમજો ગયા તો દિમાગ ખુબ જ સારું છે તમારું.

Image Source

8. આ ભાઈને કોઇતો બચાવો

Image Source

9. કઈ અજીબ દેખાયું ?

Image Source

10. અહીં હોય પ્રાણી નથી…