અજબ ગજબ

ક્યાંય નહીં જોઈ હોય તેવી 16 તસ્વીરો, જોયા પછી ટેંશન પેંશન લેવા જતું રહેશે

જ્યારેથી ફેસબૂક અને વોટ્સએપ આવ્યા છે ત્યારથી દુનિયા ખુબ જ નાની લાગવા વાગી છે. દુનિયાની એવી કેટલીક તસ્વીરો છે જોઈને લોકો હસું રોકી નથી શકતા. આ અચાનક એવા સમયે ફોટાઓ પેઢી જાય છે કે તેને પાડવાવાળો પણ તેને જોઈને પેટ પકડીને હસવા લાગે છે. તો ચાલો જોઈએ થોડી રમુજી તસ્વીરો જે તમારા જીવનની તકલીફો અને થાકને ભુલાવીને હસાવી નાખશે.

1. ક્યારેય નહીં જોયું હોય આવું આને તો કોઈ ન તોડી શકે.

Image Source

2. કોઈએ લવ મેરેજના ફાયદા પૂછ્યા તો આ ભાઈને આ તસ્વીર બતાવી.

Image Source

3. વિચારો, આ કેવી રીતે થયું?

Image Source

4. બસમાં દુકાન ખોલી છે

Image Source

5. ક્યાંથી શીખીને આવ્યા છો?

Image Source

6. શું કરવા માંગો છે?

Image Source

7. આ છે પતિ ‘રખાવ કેન્દ્ર’ કોણ કોણ તેના પતિને અહીં મુકવા જશે ?

Image Source

8. નોકિયાની બેટરી પણ 7 દિવસ સુધી ચાલે છે તો આ તો મકાન છે ક્યાં સુધી ચાલશે?

Image Source

9. ચંપલ બતાવ્યા વગર પેન નથી ચાલતી

Image Source

10. હવે આને શું કહેવું શોષણ કે જુગાડ?

Image Source

11. એક પેગ તો બનતા હૈ મેરે યાર

Image Source

12. આરામનો મામલો આવો હોવો જોઈએ…

Image Source

13. બસ આ જ જોવાનું બાકી હતું, ક્યાંથી આવે છે આ લોકો…

Image Source

14. આ ગરીબ જોડો ગાડી નથી…

Image Source

15. નવી રીત આવી છે પીવાની…

Image Source

16. સેલ્ફી લેવાના શોખીન છે આ ભાઈ…

Image Source

Author: thegujjurocks.in