બૉલીવુડ

ફરી એકવાર તારા સુતરિયાનો જોવા મળ્યો ટૂંકા બોલ્ડ ડ્રેસમાં, લોકો બોલ્યા પેન્ટ ભૂલી ગઈ કે શું?

લોકડાઉનના સમયમાં પોતાના ઘરમાં જ કેદ રહેલા ફિલ્મી સિતારાઓ હવે રાહત મળતા જ અલગ અલગ જગ્યા ઉપર સ્પોટ થતા જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રી તારા સુતરીયા પણ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી ચાહકોને ઈમ્પ્રેસ કરતી જોવા મળી હતી.

Image Source

આ વખતે તારાએ પોતાના ડ્રેસઅપને લઈને એટલી મહેનત નથી કરી, છતાં પણ તેને વધારે મહેનત વગર કેવી રીતે પોતાના દેખાવને વધારે આકર્ષિત બનાવી શકાય તેવું પણ પોતાના આ લુકમાં જણાવી દીધું છે.

Image Source

તારા સુતરિયાને મુંબઈમાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ કામની મુલાકાત દરમિયાન તારાએ પોતાને કમ્ફર્ટ પડે એ પ્રકારના કપડાંની પસંદગી કરી હતી.

Image Source

આ દરમિયાન તારાને હુડીડ સ્વેટશર્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ કાળા રંગનો ડ્રેસ સંપૂર્ણ રીતે બ્લેન્ક હતો. આને થોડો કુલ ટચ આપવા માટે તારાએ સ્લીવને એલ્બો સુધી ઉપર ચઢાવી રાખી હતી.

Image Source

તારાએ ડ્રેસથી લઈને પર્સ અને અહીંયા સુધી કે બોટલ પણ કાળા રંગની જ લીધી હતી. પરંતુ તેને શૂઝ અને માસ્ક સફેદ રંગના પહેર્યા હતા. આ ઓપોઝીટ કલરનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગી રહ્યું હતું. અભિનેત્રી તારાએ આ લુકને બ્રાઉન સન ગ્લાસીસ સાથે કમ્પ્લીટ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria) on

થોડા સમય પહેલા પણ તારાએ પોતનો એક મિડનાઇટ ફોટો પણ શેરકર્યો હતો. તેને પોતાનો ક્લોજઅપ ફોટો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું: “મિડનાઇટ પોલેરૉયડસ”

Image Source

આ પહેલા પણ તારા મુંબઈમાં ડેનિમ જીન્સ અને બ્લેક ટોપની અંદર સ્પોટ થઇ હતી. તેમાં પણ તેનો દેખાવ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. સાથે તે  ઘણી જ સ્ટાઈલિશ પણ લાગી રહી હતી.

Image Source

તારા પોતાના ફેશન સ્ટેટમેન્ટ માટે ખુબ જ જાણીતી છે. તેના સેટમેન્ટને લઈને તે ચાહકોમાં વધુ લોકપ્રિયતા પણ મેળવે છે.

Image Source

“સ્ટુડન્ટ ઓફ ઘી યર-2″થી બોલીવુડમાં ડેબ્યુ કરવા વાળી તારા સુતરિયાના આગામી પ્રોજેક્ટને લઈને પણ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.