બૉલીવુડ

26 વર્ષની ઉંમર સુષ્મિતા સેન બની હતી મિસ યુનિવર્સ, 10 લફરાં સાથે હજુ પણ કુંવારી છે જાણો જાણી-અજાણી વાતો

21 મે 1994 ફિલિપાઇન્સમાં થયેલા મિસ યુનિવર્સ સ્પર્ધમાં 18 વર્ષની સુષ્મિતાસેન બીજા વિશ્વની રૃપસુંદરીઓને હરાવીને મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની હતી. સુષ્મિતા સેનને આ સફળતા મળતા તેને હરાવનાર લોકોને જવાબ આપ્યો હતો. આ સુંદરીના ઇતિહાસને આજે 26 વર્ષ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

પરંતુ શું તમને ખબર છે કે, આ બિન્દાસ લાઇફસ્ટાઇલ માટે જાણીતી સુષ્મિતા સેને આ બ્યુટી લોકલ માર્કેટમથી ગાઉન ખરીદ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by rohman shawl (@rohmanshawl) on

સુષ્મિતા સેન સુષ્મિતા નિખાલીસ હતી. દિલ્હીના ડાઉન માર્કેટ સરોજિની નગર પાસેથી પોતાનો ગાઉન ખરીદ્યા બાદ તે બ્યુટી પેજેન્ટ માટે મુંબઈ ગઈ હતી. કોઈએ પણ તેની તરફ ધ્યાન આપ્યું નહીં. પરંતુ તેનો આત્મવિશ્વાસ તેને અંતિમ રાઉન્ડમાં લઈ ગયો. સુષ્મિતાને અપેક્ષા નહોતી કે તે જીતી જશે. સુષ્મિતા સેન સમયે આનંદ માટે આઆ પેજેન્ટનો હિસ્સો બની હતી. તેણીનો પણ ખૂબ મજાક ઉડાડવામાં આવ્યો, તે અન્ય લોકોની જેમ તે અંગ્રેજી બોલી શકતી ન હતી.

તેમ તેમ તેની ફેશન પણ વિચિત્ર હતી. તેને મેકઅપ કેવી રીતે કરવું તે પણ ખબર નહોતી. પરંતુ જ્યારે તે બોલતી ત્યારે તે ખૂબ જ નિખાલસ અને સાચું બોલતી હતી. તેમની વાતોથી દરેક રાઉન્ડનાજજો ખૂબ પ્રભાવિત થયા. અંતિમ રાઉન્ડમાં પણ, એશે ખરાબ રીતે જવાબ આપ્યો અને સુષ્મિતાએ દિલથી વાત કરી હતી. તે જયારે મીસ ઇન્ડિયા બની ત્યારે સ્પોન્સર્સ પણ નારાજ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા જયારે મિસ યુનિવર્સની ફિલિપાઇન્સ જવાની હતી તે સમયે તેનો પાસપોર્ટ ચોરી થઇ ગયો હતો. જો બાદમાં નવો પાસપોર્ટ બની જતા તે ફિલિપાઇન્સ ગઈ હતી. દેશની પહેલી યુનિવર્સ બની હતી.

સુષ્મિતાનો જન્મ આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. સુષ્મિતા સેને 1994માં મિસ ઈંડિયા સ્પર્ધા જીતી હતી. 1994માં સુષ્મિતા સેન મિસ યુનિવર્સ થઇ હતી. સુસ્મિતા સેને તેની કરિયરની શરૂઆત 1996માં કરી હતી.

42 વર્ષની સુષ્મિતા સેન ઘણી રોયલ છે. તે એક આલીશાન જિંદગી જીવી છે. પરંતુ શું તમને ખબર છે કે, સુષ્મિતા સેનને આજે પણ ખુલ્લામાં નાહવાનો શોખ છે. આ માટે તેને ઘરની છત પર એક ખુલ્લું બાથરૂમ બનાવ્યું છે. સુષ્મિતાને ચાંદ-તારાની નીચે નાહવાનું ગમે છે. રોજ સુષ્મિતા સેન ત્યાં જ નહાઈ છે. આટલું જ નહીં સુષ્મિતાએ સાપ સાથે પણ ઘણો પ્રેમ છે. સુષ્મિતાએ એક અજગર પણ પાડયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેનને લગ્નને લઈને કોઈ ખાસ લગાવ નથી. 42 વર્ષની હોવા છતાં હજુ સુધી કુંવારી છે. સુસ્મિતા સેન લગ્ન કર્યા વગર પણ માતા બની છે. સુષ્મિતા સેને 2 બાળકીઓને દત્તક લીધી છે. હાલ તો સુષ્મિતા સેન તેના ઉછેરમાં વ્યસ્ત છે. સુષ્મિતા સેને 2000માં પહેલી દીકરીને ગોદ લીધી હતી. એનું નામ તેને રીની રાખ્યું હતું. રીની અત્યારે 20 વર્ષની થઇ ગઈ છે. તો જાન્યુઆરી 2010માં તેને અન્ય એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ તેને અલીશા રાખ્યું હતું. સ્ટક લેતી વખતે આલીસાની ઉંમર 3 મહિનાની હતી હવે તે 10 વર્ષની થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુષ્મિતા સેન જલ્દી જ બૉલીવુડમાં કમબેક કરવા જઈ રહી છે. સુષ્મિતા સની તેના 2 દાયકાની લાંભી કરિયરમાં 35થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

રોહમન પહેલા પણ સુષ્મિતાનાં એક-બે નહીં, 10 બૉયફ્રેન્ડ રહી ચુક્યા છે. તેની જિંદગી હંમેશા એવી અભિનેત્રી તરીકેની રહી છે જેણે પોતાની શરતો પર જિંદગી જીવી છે.

Author: thegujjurocks.in