બૉલીવુડ

સની લિયોનીનું બાળક કરીનાના તૈમુરથી પણ વધુ હેન્ડસમ છે, જુવો 10 તસવીરો તમે પણ કહેશો ખુબ જ ક્યૂટ છે

પોર્નસ્ટાર સની લિયોનીના લાડલા સામે કરિનાનો લાડલો તૈમુર સાવ બેકાર લાગે છે, જુઓ તસ્વીરો

બોલીવુડના સૌથી ક્યૂટ કિડની વાત આવે ટબધાના મોઢે કરીના અને સૈફનાં લાડકા તૈમુરનું જ નામ યાદ આવે છે. તૈમુર હજુ ઘણો નાનો છે.


તૈમુર તો નાનપણથી જ ચર્ચામાં છે. જયારે પણ તૈમૂરના ફોટો વાયરલ થયા છે. ત્યારે તેના પર ફેન્સ ફિદાથી જાય છે. પરંતુ લાગે છે કે, તૈમૂરના ક્યુટનેસને ટક્કર મળવા વધુ એક કિડ આવ્યું છે.

તૈમુરને ટક્કર મારવા બીજું કોઈ નહીં પરંતુ સનીનો પુત્ર છે.  હાલમાં જ સની તેના બાળકો સાથે નજરે આવી હતી. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સનીના પુત્રની તુલના તૈમુર સાથે કરવામાં આવે છે.

Image Source

ઘણા ફેન્સ તો કન્ફ્યુઝ થઇ ગયા છે. કે સની સાથે તૈમુર કેમ છે. પરંતુ હજુ સુધીએ સામે નથી આવ્યું કે સની સાથે તેના ટ્વીન્સ પુત્ર નોહ છે કે અશર છે. સનીનો પુત્ર બહુજ ક્યૂટ છે.

તે કેમેરાને જોઈને ડર્યો ના હતો. પરંતુ કેમેરાની સામે જ જોતો હતો. જયારે સોશિયલ મીડિયા પર સનીના ફોટો જોઈને અમુક લોકોએ તો એ પણ કહી દીધું હતું કે. તૈમુરનો હમશકલ છે. તો અમુક ફેન્સે કીધું કે સનીનો પુત્ર તૈમુરથી પણ વધારે ક્યૂટ છે.

સની લિયોન જયારે તેના પુત્રને પ્લેહાઉસથી લઈને બહાર આવતી હતી. તે દરમિયાન સનીએ મીડિયાને રુબરુ મુલાકાત કરાવી હતી. સનીએ ત્યારે વ્હાઇટ ટોપ અને સ્ટ્રાઈપ ટ્રાઉઝર પહેર્યું હતું.

Image Source

તો બીજી તરફ તેના પુત્રએ બ્લુ-અને વ્હાઇટ કપડામાં બહુજ ક્યૂટ લાગતો હતો. માંની ગોદના સ્ટાર કિડ કેમેરાવાની તરફ જોઈ રહ્યા હતા. એવું કહી શકાય કે તૈમુરની જેમ જ સનીના પુત્રએ પણ લોકોનું દિલ જીતી લીધું છે.

જણાવી દઈએ કે સની લિયોનીને ત્રણ બાળકો છે. 2017માં સનીએ એકે બાળકીને દતકે લીધી હતી. સનીની આ પુત્રીનું નામ નિશા છે. જયારે 2018માં સની સરોગસીથી 2 પુત્રને જન્મ આપ્યો હતો.

જેનું નામ અશર અને નોબા વેબર છે. સની તેના ત્રણેય બાળકોની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

આ પહેલા પણ સનીના ફોટો સામે આવ્યા હતા. જેમાં તે બાળકોને ખોળામાં બેસાડી નજરે આવતી હતી. તો તેની પુત્રી નિશા તેના પિતા ડેનિયરવેબર સાથે હતી.

આ દરમિયાન સનીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં તે તેના પુત્રો સાથે જોવા મળે છે. ફેન્સને સનીનો આ વિડીયો બહુજ પસંદ આવ્યો છે.