OMG અજબ ગજબ

દુનિયાની સૌથી ખાસ 18 તસ્વીરો જે તમે જિંદગીમાં ક્યારેય નહિ જોઈ હોય

તો મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એવી તસ્વીરો  જેને જોઈને તમને જૂની કેટલીક વસ્તુઓ યાદ આવી જશે. આ તસ્વીરો ભાગ્ય જ કોઈએ  જોઈ હશે. બધી જ તસ્વીરો એકથી એક ચડિયાતી છે. આ તસ્વીરોમાં લોકોની ક્રિએટિવિટી જોઈને તમે આ લોકોને સલામ કરશો.

તો ચાલો જોઈએ આ અવનવી તસ્વીરો.

1. સ્ટીફન હૉકિંગ પોતાની પત્ની સાથે.2. આ કોઈ જાદુ નથી આ USA ની નદીનું ચોખ્ખું પાણી છે જે બરફ બની ગયું છે.
3. પાર્કિંગ તો જોઈને કરો. 4. 1992 માં કોલમ્બિઆના લોગો માટે પોઝ આપતી જેની જોસેફ.5.આ તસ્વીર પહેલા વિશ્વ યુદ્ધ 1918 ના પછીની છે જેમાં અમેરિકાના 18000 થી વધારે સૈનિકોએ Statue of Liberty નો આકાર બનાવ્યો હતો.
6. ઓળખો છો  આમને?7. 1960 માં નેવાડા રણમાં રજા મનાવવા આવેલ પરિવારની તસ્વીર.
8. આ 1921ની તસ્વીરમાં મિત્રતા દૂર દૂર સુધી દેખાય રહી છે.9. છેને બાકી દિમાગ, ખુબ જ સુંદર બનાવ્યું છે.
10. હસવું રોકી નહિ શકો.
11.Northern lights થી ઝગમગતું કેનાડા.
12. સવારે ઉઠીને આવું દ્રશ્ય જોવું કોને ન ગમે.13. ડ્રોન વડે TIME MAGAZINE નું કવર બનાવ્યું.
14. ખુબ જ સુંદર તસ્વીર.
15. નોર્વેનું Henningsvaer સ્ટેડીઅમ, છેને જોરદાર.
16. windows 95 રિલીઝ થયું ત્યારે આવી રીતે ખુશી માનવી હતી લોકોએ.17. આ તસ્વીર માટે તો શબ્દ જ નથી મળતા.
18. Foundations Of A Bridge નું સુંદર દ્રશ્ય.

Author: TheGujjuRocks.in