બૉલીવુડ લાઈફ સ્ટાઈલ

ટીવીની અંગુરી ભાભીએ કરાવ્યું હતું બોલ્ડ ફોટોશૂટ, લોકોએ પૂછ્યું- ન્યુઝપેપર શા માટે પહેર્યું?” જુઓ 10 તસ્વીરો

‘અંગુરી ભાભી’ની સુંદરતા તો એવી છે કે ભલભલાને મોહી દેશે, જુઓ 10 તસ્વીરો

ટીવી જગતનો લોક્પ્રિય અને કોમેડી શો ‘ભાભાજી ઘર પર હૈ’ માં અંગુરી ભાભીનો કીરદાર નિભાવીને ફેમસ થયેલી અભિનેત્રી શુભાંગી અત્રે આજે એક જાણીતી અને ફેમસ અભિનેત્રી બની ચુકી છે.11 એપ્રિલ 1981 ના રોજ જન્મેલી શુભાંગી 39 વર્ષની થઇ ચુકી છે. આજે અમે તમને શુભાંગીના જીવન વિશેની અમુક ખાસ વાતો જણાવીશું.

લોકડાઉનની વચ્ચે શુભાંગીએ પોતાના પરિવાર સાથે આગળની 11 એપ્રિલે પોતાના 39 માં જન્મદિસવની ઉજવણી કરી હતી. સીરિયલમાં સીધી-સાદી દેખાતી અંગુરી ભાભી એટલે કે શુભાંગી અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને ગ્લેમર છે અને તેની સુંદરતા દરેક કોઈને દીવાના બનાવી દેશે. સોશિયલ મીડિયા પર પણ શુભાંગી ખુબ સક્રિય રહે છે અને પોતાની હોટ તસવીરો પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે. શુભાંગીનું એકાઉન્ટ પણ તેની દમદાર તસ્વીરોથી ભર્યું પડ્યું છે. શુભાંગીને સોશિયલ મીડિયા પર પણ જન્મદિસવની ખુબ શુભકામનાઓ મળી હતી, અને શુભાંગીએ દરેકનો અભાર પણ વ્યક્ત કર્યો હતો. 

શુભાંગી પોતાના અભિનય અને સુંદરતાની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે. શુભાંગી અવનવી ફેશન સ્ટાઇલ અને નવી નવી ડ્રેસિંગ સ્ટાઈલમાં જોવા મળે છે. શુભાંગીની દરેક સ્ટાઇલ દર્શકોને ખુબ પસંદ આવે છે જો કે ઘણીવાર તે પોતાની ડ્રેસને લીધે આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે.

શુભાંગી ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો પણ શેર કરી ચુકી છે. આ સિવાય તેણે દુલ્હનથી સજી-દજીને પણ તસ્વીર શેર કરી હતી. જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી અને ખુબ પ્રતિક્રિયાઓ પણ મળી હતી.

શુભાંગી પણ અન્ય અભિનેત્રીઓની જેમ ટ્રોલર્સની બિલકુલ પણ પરવાહ નથી કરતી અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. શુભાંગી ટીક-ટોક પર પણ ખુબ સક્રિય છે અને પોતાના વિડીયો પોસ્ટ કરતી રહે છે.

અમુક દિવસો પહેલા જ શુભાંગીએ પોતાનો એક ફોટોશૂટ શેર કર્યો હતો. જેમાં તેણે શોર્ટ્સ પહેર્યું હતું અને તેની ટીશર્ટ પર ન્યુઝપેપરની પ્રિન્ટ લાગેલી હતી. જેમાં તે હંમેશાની જેમ ખુબ જ સુંદર લાગી રહી હતી અને ચાહકોએ તેની ખુબ પ્રશંસા કરી હતી પણ અમુક યુઝર્સને તેનો આવો અવતાર બિલકુકલ પણ પસંદ આવ્યો ન હતો, અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. શુભાંગીના આવા ફોટોશૂટ પર એક યુઝર્સે કહી દીધું હતું કે,”આ શું ન્યુઝપેપર પહેર્યું છે?”

વર્કફ્રન્ટની વાત કરીયે તો શુભાંગી અત્રેએ એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી દ્વારા’ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ તેને સાચી ઓળખાણ અને લોકપ્રિયતા સિરિયલ ‘કસ્તુરી’માં લીડ કિરદાર નિભાવીને મળી હતી.

ભાભી જી ઘર પર હૈ માં શુભાંગીના પહેલા ભાભીજીનો કિરદાર શિલ્પા સિંદેએ નિભાવ્યો હતો. જેના પછી આ કિરદાર શુભાંગીએ પ્લે કર્યો હતો. સિરિયલની વધેલી ટીઆરપીનો શ્રેય પણ શુભાંગીને જ જાય છે. આ શો એ શુભાંગીને એક નવી જ ઊંચાઈ સુધી પહોંચાડી દીધી.

Author: thegujjurocks.in