બૉલીવુડ

10 PHOTOS: હંમેશા સાડીમાં વહુના રોલમાં દેખાયેલી અભિનેત્રીનો બિકિની અવતાર જોઈને પાણી પાણી થઇ જશો

સંસ્કારી TV અભિનેત્રીએ બિકીની પહેરીને સંસ્કાર દેખાડ્યા, 10 તસ્વીરો જોઈને દંગ રહી જશો

ટીવીમાં ઘણી એવી એક્ટ્રેસ છે જે પડદા પર સીધાસાદા રોલમાં જોવા મળે છે. પરંતુ તે રિયલ લાઈફમાં એકદમ જ બોલ્ડ છે. એવી જ એક એક્ટ્રેસ છે જે સ્ટાર પ્લસમાં સિરિયલ ‘સંતાન’થી એક્ટિંગથી દુનિયામાં ડેબ્યુ કરનારી શમીન મન્નન.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

શમીન મન્નન ટીવી સીરિયલમાં એકદમ ભારતીય અવતારમાં જોવામાં મળે છે. પરંતુ તે તેની અસલ જિંદગીમાં ઘણી બોલ્ડ છે. શમીન મન્નન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શમીન મન્નન હાલમાં વેકેશનનો આનંદ માણી રહી છે. હાલમાં જ શમીન મન્નનને ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

જેમાં તે બિકીની લુકમાં નજરે ચડી રહી છે. શમીનની બિકીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. શેર કરેલી તસ્વીરમાં શમીન પિન્ક બિકીનીમાં જોવા મળે છે. આ તસ્વીરમાં તે સમુદ્ર કિનારે ઉભેલી દેખાય છે. આ તસ્વીર જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

શમીન મન્નનનો આ અંદાજ જોઈને સોશિયલ મીડિયામાં ફેન્સ થઇ ગયા છે. ટીવીમાં શમીન મન્નન ભારતીય લુકમાં નજરે આવે છે જયારે બિકીની લુકમાં તસ્વીર શેર કરતા ફેન્સ ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

શમીને ‘બનું મૈં તેરી દુલહન’ અને ‘સંસ્કાર: ધરોહર અપનો કી’ જેવી સીરીયલમાં કામ કર્યું છે. શમીનને બાળપણથી જ એક્ટિંગનો ઘણી શોખ હતો. શમીને તેનું ભણતર અધુરૂ મૂકીને મોડેલિંગની દુનિયામાં તેનું નસીબ અજમાવ્યું હતું. શમીન મોડેલિંગ દરમિયાન ઘણી બ્રાન્ડ માટે કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

હાલ તો શમીને તેની હોટ અદાઓને કારણે ફેન્સ અને દર્શકોમાં લાઈમલાઈટ બની ગઈ છે. જણાવી દઈએ કે, શમીન મન્નને 2017માં તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અતુલ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. TV ની અભિનેત્રી શમીન મન્નન ઘણી હિન્દી સિરિયલ્સમાં જોવા મળી છે. “સંસ્કાર”માં તેનું ભૂમીનું પાત્ર ઘણું જ લોકપ્રિય છે. શમીન બનું મે તેરી દુલ્હાન, માત-પિતા કે ચરણોમે સ્વર્ગ જેવી સોપ ઓપેરામાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Shamin Mannan (@iamshamin) on

આ અભિનેત્રીનો જન્મ આસામના દિબ્રુગઢમાં થયો છે, અને ઉમર 28 વર્ષની છે. તેણે બે વર્ષ પહેલા અતુલ કુમાર સાથે કર્યા છે. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને પછી બન્ને જણા લગ્ન સંબંધથી બંધાઈ ગયા હતા. શમીન જેવી સિરિયલ્સમાં જોવા મળે છે તેના કરતા રિયલ લાઈફમાં બહુ જ અલગ દેખાય છે. તેના કેટલાક ફોટોગ્રાફ્સ જોઈને તેને સિરિયલ સિવાય નહીં જોઈ હોય તેમને તો ઝાટકો જ લાગશે. જુઓ તેના ફેન્સને પસંદ પડેલા કેટલાક સ્પેશિયલ ફોટોસ

Author: thegujjurocks.in