બૉલીવુડ

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો આ ગ્લેમરસ અંદાજ જોઈને તમે પણ દીવાના થઇ જશો, વાયરલ થઇ રહી છે 10 તસ્વીરો

ભારતીય ટીમના બોલર મોહમ્મદની બ્યુટીફૂલ પત્ની હસીન જહાંનો ગ્લેમરસ અંદાજ આવ્યો સામે…જુઓ મસ્ત PHOTOS

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. હસીને એક અભિનેત્રી સાથે મોડેલ અને ડાન્સર પણ રહી ચુકી છે. શમી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. જેને લઈને હસીને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.

પરંતુ આજે આપણે તેમના અંગત જીવન વિશે નહીં પરંતુ હસીનની લાઈફ અને સ્ટાઇલ વિષે જોઈશું, જેની તસવીરો અવાર નાવર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ચાહકોને ખુબ જ પસંદ પણ આવે છે.

હસીન જહાં સોશિયલ મીડિયામાં ઘણી જ સક્રિય રહે છે, તે અવાર નવાર પોતાની તસવીરો પણ શેર રહે છે અને જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરે છે. તે દેખાવમાં ખુબ જ સુંદર છે, અને ઘણી જ પ્રખ્યાત પણ છે.

હસીને થોડા સમય પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક પીળા રંગની સાડીમાં ફોટો શેર કર્યો હતો. જેને ચાહકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો.

તો હસીનની બીજી એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ બની હતી જેમાં તેને ડાર્ક ગ્રીન સીકવીન ડ્રેસ પહેર્યો હતો અને આમાં પણ તે ખુબ જ હોટ દેખાઈ રહી હતી. ચાહકોને આ ફોટો પણ ખુબ જ પસંદ આવ્યો હતો.

હસીન માત્ર ફોટો નહિ પરંતુ તેના સોશિયલ મીડિયામાં વિડીયો પણ પોસ્ટ કરે છે, જેની અંદર તે ડાન્સ પણ કરે છે. તેવો જ એક વિડીયો પણ ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો, જેની અંદર તે લાલ રંગની સદીમાં જોવા મળી હતી.