અજબ ગજબ

પરફેક્ટ ટાઈમિંગ અને એંગલે ઇતિહાસની આ તસ્વીરોને યાદગાર બનાવી દીધી, જુઓ 25 તસ્વીર

આપણે ઘણી વાર જોતા હોય છે કે,જે વસ્તુને આપણે કયારે પણ ભૂલવા નથી માંગતા તે યાદ બનીને રહી જાય છે. આ યાદ રાખવા માટે તસ્વીર જ કામ આવે છે. તસ્વીર ઘણું બધી કહી જાય છે. તસ્વીરનો આપણી જિંદગી સાથે કંઈક અલગ જ નાતો છે.

આજે અમે તમને એવી તસ્વીર વિષે જણાવીશું જે જોઈને ફરી એકવાર તમને તમારી જૂની યાદ તાજી થઇ જાય છે.

આટલા બધા સૈનિકો વચ્ચે એક માત્ર જ મહિલા છે.

એવરેસ્ટ ટોપ પરથી કંઈક એવું દેખાય છે.

પીસાનું ‘ધ લર્નિંગ ટાવર’ નું શાનદાર ઇન્ટરિયર. આ પહેલા કયારે પણ નહીં જોયું હોય.

1924માં છોકરાના રૂપમાં ઉભેલી મેક્સિકન આર્ટિસ્ટ Frida Kahlo

ફ્રાન્સની યાત્રા કર્યા બાદ એક સાઇકલિસ્ટના પગ કંઈક આવા થઇ ગયા હતા.

વર્ષ 1947માં અમેરિકન બુક કીપર Evelyn Mchal જયારે The Empire State Building પરથી કૂદીને આત્મહત્યા કરી હતી.

Dorothy Counts પહેલી શ્વેત વિધાર્થીની હતી. તેને સ્કૂલમાં ઘણી હેરાન કરવાને કારણે તેને સ્કૂલને છોડી દીધી હતી.

1920માં જે લોકોના સ્વીમશૂટ ટૂંકા હોય તેને દંડ ફટકારવવામાં આવતો હતો.

Annette Kellerman આ તે જ મહિલા હતી જેને પહેલીવાર વન પીસ સ્વિમિંગ શૂટ પહેર્યું હતું.

9/11ના હુમલા બાદ જીવ બચાવવા માટે ટાવર પરથી નીચે પડતા લોકો. લાગી રહ્યું છેકે કંઈક નાના જીવડાં પડી રહ્યા છે.

સ્ટેજની પાછળ થીએટર કંઈક આવું દેખાય છે.

વર્ષ 1932માં પેરિસના લે મોનોકલમાં એક લેસ્બિયન કપલ

18મી સદીમાં બેન્કની તિજોરીનો દરવાજો કંઈક આવો હતો.

બીજિંગના એક ટ્રાફિક રૂમનું દ્રશ્ય.

નેધરલેન્ડમાં રોડ પર કંઈક આ રીતે ઈંટ પાથરવામાં આવે છે.

હોટેલ માલિક James Brockના સ્વિમિંગ પુલ તરત અશ્વેત લોકો પર બ્લીચ પાવડર નાખતો નજરે ચડે છે.

વર્ષ 1956માં અલબામામાં બનેલું Colored Entrance.

ઉત્તર કોરિયામાં કોઈ પણ તૂટેલી વસ્તુની તસ્વીર લેવાની મનાઈ છે.

બીજા વિશ્વ યુદ્વ દરમિયાન એક પરિવાર તેનું બધું ગુમાવી ચુક્યો હતો. આ બાદ તેને ચાર બાળકો વેચવા કાઢ્યા હતા

 વર્ષ 1965માં કેપટાઉનમાં એ યુવતીઓ પહેલીવાર મીની સ્કર્ટ્સમાં ફરતી નજરે આવી હતી.


વર્ષ 1907ની પહેલી મહિલા ટેટ આર્ટિસ્ટ Maud Wagner.

વર્ષ 1906માં બ્રિટિશ મહિલાઓને વોટ આપવાની અનુમતિ આપવામાં આવી ના હતી તેથી મહિલાઓ કંઈક આ રીતે વિરોધ કર્યો હતો.

પ્રસિદ્ધ હોલીવુડ એક્ટ્રેસ Hedy Lamarrનો આ ખાસ અંદાજ 


વર્ષ 1957માં સુપ્રીમ કોર્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટે સ્કૂલોમાં રંગભેદને ગેરકાનૂની કરાર આપ્યો હતો.

Formula 1 રેસમાં ભાગ લેનારી પહેલી મહિલા રેસર Marla Teresa de Fillpis.

Author: thegujjurocks.in