બૉલીવુડ

વાત તે રાતની છે જયારે સંજય દત્તને નશામાં જોઈને શ્રીદેવી ડરી ગઈ હતી, કંઈક આવી હતી હાલત

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. સેલેબ્સમાં રોમાંસ, ઝગડો, લગ્ન, અફેરના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ આજે અમે તમને એક અનોખો કિસ્સો જણાવીશું. આ કિસ્સો શ્રીદેવી અને સંજય દત્ત સાથે જોડાયેલો છે. 80ના દાયકાઓ આ કિસ્સો બહુ ઓછા લોકોએ સાંભળ્યો હશે. જણાવી દઈએ કે, હાલ શ્રીદેવી આ દુનિયામાં નથી રહી.

Image source

80ના દાયકામાં શ્રીદેવી ઇન્ડસ્ટ્રીઝની નંબર વન એક્ટ્રેસમાં શામેલ હતી. તે સમયે સંજય દત્તની કરિયરની શરૂઆત કરી હતી.આ વચ્ચે 1983માં એક ઘટના ઘટી હતી જેને શ્રીદેવીને હલાવી દીધી હતી.

Image source

ખબરોની માનીએ તો ફિલ્મ ‘હિંમ્મતવાલા’ નું શૂટિંગ તે સમયે ચાલી રહ્યું હતું. શ્રીદેવી અને જીતેન્દ્ર આ લીડ સ્ટાર્સ હતા. સંજય દત્ત તે સમયે શ્રીદેવીના ફેન હતા. તે સમયે મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સંજયે તેના એક મિત્રએ જણાવ્યું હતું કે, શ્રીદેવી શૂટિંગ કરી રહી છે.

Image source

સંજયે નક્કી કરી લીધું હતું કે તે શ્રીદેવીને મળવા જશે. આ બાદ સંજય દત્ત સેટ પર શ્રીદેવીને મળવા ગયો હતો. સંજય દત્ત જયારે શ્રીદેવીને મળવા ગયો ત્યારે તે નશામાં હતો. તેની આંખ લાલ હતી. શ્રીદેવી સેટ પર નજરના આવતા સંજય દત્ત તેના રૂમમાં ઘુસી ગયો હતો.

Image source

નશામાં ધૂત સંજય દત્તને જોઈને શ્રીદેવી ડરી ગઈ હતી. નશાને કારણે સંજય દત્તની આંખ લાલ હતી. શ્રીદેવી સંજય દત્તને જોઈને બહુ જ ડરી ગઈ હતી. બાદમાં શ્રીદેવી જોર-જોરથી રાડો પાડવા લાગી હતી. આ શ્રીદેવીએ સંજય દત્તને રૂમમાંથી બહાર કાઢી મુક્યો હતો.

Image source

એક ઇન્ટરવ્યુમાં જ્યારે સંજયને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, “હું તેના રૂમમાં ગયો હતો, પરંતુ ત્યાં મેં તેની સાથે જે વાત કરી, મેં કેવું વર્તન કર્યું, મને કંઈ યાદ નથી.”

આ ઘટના બાદ શ્રીદેવીએ નક્કી કર્યું હતું કે તે સંજય સાથે ક્યારેય કામ કરશે નહીં. ત્યારે શ્રીદેવી સફળતાના શિરે હતી. તેથી તેમને કોઈ ફર્ક પડતો ના હતો. પરંતુ સમય બદલાયો હોય તેવું લાગતું નથી, બદલાતા વાર નથી લગતી. એક સમય એવો પણ આવ્યો હતો કે જેમાં બંને એક ફિલ્મમાં નજરે આવ્યો હતો.

Image source

એક સમય એવો આવ્યો જ્યારે સંજયનો સ્ટારડમ સફળતા હતો. આવી સ્થિતિમાં શ્રીદેવી સંજય સાથે કોઈ ફિલ્મ સાઇન ના છતાં એક ફિલ્મ ‘જમીન’ સાઈન કરવી પડી હતી. બાદમાં શ્રીદેવીએ સ્પષ્ટ કકહી દીધું હતું કે, તે સંજય સાથે ફિલ્મમાં એક પણ સીન નહીં કરે. બાદમાં શ્રીદેવીની આ વાત ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકે માની હતી.

ડાયરેક્ટર મહેશ ભટ્ટ ફિલ્મ ગુમરાહમાં કામ કરી રહ્યા હતા, આ ફિલ્મમાં પહેલા જ સંજયને કાસ્ટ કરી દીધા હતા. સંજય દત્તનો સક્સેસ ગ્રાફ વધી રહ્યો હતો. જયારે શ્રીદેવી પહેલાની જેમ પડદા પર ચાલી રહી ના હતી. બતાવવમાં આવી રહ્યું છે કે, જ્યારે મહેશ ભટ્ટે શ્રીદેવી પાસે ફિલ્મની ઓફર લઈને ગયા ત્યારે તેને પહેલાથી ફિલ્મમાં સંજયને કાઢવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ થઇ ના હતી. આખરે શ્રીદેવીએ આ ફિલ્મ સાઈન કરી હતી.

Image source

ખબરોનું માનીએ તો ‘ગુમરાહ’ના સેટ પર અલગ જ માહોલ હતો. શ્રીદેવી અને સંજય વચ્ચે વાતચીત બંધ થઇ ગઈ હતી. સંજય દત્તને લઈને શ્રીદેવીના મનમાં કડવાશ હતી. આ સ્થિતિમાં જ્યારે રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રીદેવી કટ બોલ્યા પછી તરત જ સંજયથી દૂર ચાલી ગઈ હતી. જોકે, હવે શ્રીદેવી આ દુનિયામાં નથી.

Image source

ખબરો અનુસાર, 1992માં આવેલી ફિલ્મ ‘ખુદા ગવાહ’ માં પહેલા સંજય દત્ત સાથે ફરહા કામ કરવાની હતી. જયારે તે સમયે બંનેએ ફિલ્મ છોડી દીધી હતી. આ બાદ આ ફિલ્મમાં નાગાર્જુન અને શિલ્પા શિરોડકરને લેવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે, આ ફિલ્મમાં થોડા સીન સંજય દત્ત અને શ્રીદેવી વચ્ચે ફિલ્માવામાં આવ્યા હતા. પરંતુ સંજય દત્ત સેટ પર ઘણા અન્કમ્ફર્ટેબલ હતા. ફાઈનલી આ ફિલ્મ છોડી દીધી હતી.

Author: thegujjurocks.in