બૉલીવુડ

રિયાને જેલ થતા બોલીવુડના આ ખાનની ફાટી રહી, પરિવાર સાથે મુંબઈ છોડીને ઉભી પુછડીએ ભાગ્યો

આ ખાન મુંબઈ છોડીને ભાગ્યો, જાણો સમગ્ર વિગત

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ જ્યારથી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે ત્યારથી બોલિવૂડનાં લોકો જોખમમાં છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે

રિયા ચક્રવર્તીએ ડ્રગ લેનારા 25 બોલિવૂડ સ્ટાર્સના નામ જાહેર કર્યા છે. જોકે હજી સુધી બધાં નામો બહાર આવ્યા નથી, પરંતુ આ સમાચારથી બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે. આ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા છે કે શનિવારે સવારે સલમાન ખાનના પરિવારના કેટલાક લોકો મુંબઈથી અન્ય કોઈ સ્થળે રવાના થયા છે.

Image source

સલમાનની બહેન અર્પિતા ખાનની કેટલાક તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે મુંબઇ એરપોર્ટ પર તેના બાળકો સાથે જોવા મળી રહી છે. અર્પિતા ખાન ઉપરાંત સોહેલ ખાન અને તેની માતા સલમા પણ એરપોર્ટની અંદર જતા જોવા મળ્યા છે.

Image source

આ રીતે એરપોર્ટ પર સલમાન ખાનના પરિવારને જોઈને ફેન્સના દિલમાં વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. રિયા ચક્રવર્તીને સલમાન ખાનના પરિવાર સાથે પણ સારા સંબંધો છે. આ સ્થિતિમાં લોકો સોશિયલ મીડિયા પર કમેંટ કરી રહ્યા છે અને પૂછે છે કે તેઓ ક્યાં જાય છે  ?

Image source

આ સાથે રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનના જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં રિયા ચક્રવર્તી અર્પિતા ખાન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

Image source

રિયા ચક્રવર્તી અને અર્પિતા ખાનનો આ તસ્વીર જોઇને સુશાંત સિંહ રાજપૂતના ફેન્સનો ગુસ્સો ભભૂકી ઉઠયો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સલમાન ખાનના પરિવાર પર વિવિધ આરોપ લગાવી રહ્યા છે.

Image source

કેટલાક લોકો સવાલપૂછી રહ્યા છે કે, અચાનક એવું શું બન્યું છે કે સલમાન ખાનના પરિવારના લોકોને મુંબઈ છોડવું પડ્યું છે. ઘણા ફેન્સનું માનવું છે કે, સલમાન ખાન અને તેના પરિવારને હવે એનસીબીનો ડર સતાવી રહ્યો છે. એક શખ્સે કમેન્ટ કરતા લખ્યું હતું કે, ભાગી રહ્યા છે બધા પરિવારને લઈને. એ લોકોંને લાગી રહ્યું છે કે તેની ગમ ત્યારે ધરપકડ થઇ શકે છે.

Image source

જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે મોટો ખુલાસો કરતા સૈફની દીકરી સારા અલી ખાન, રકૂલપ્રીત સિંહ, સિમોન ખંબાટા અને મુકેશ છાબટા સહિતના નામ લેવામાં આવ્યા છે. ખબર તો આવી પણ મળી રહી છે કે, કરણ જોહર પણ આ મામલે પુછરપરછ કરી શકે છે.