બૉલીવુડ

બિગબોસ-14નો હિસ્સો બની શકે છે રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા? તસ્વીરો જોઈને દંગ રહી જશો

રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરાના ફિગરની 10 તસ્વીરો જોઈને આંખો બંધ કરી દેશો

ટીવીનો સૌથી ચર્ચિત અને સૌથી વિવાદિત શો બિગબોસ-14 સપ્ટેમ્બર મહિનામાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. ગત સીઝનમાં બિગબોસની લોકપ્રિયતા જોઈને અપકમિંગ સિઝનને લઈને દર્શકોમાં ઘણી એક્સાઈટેડ છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે, ટીવીની નાગિન એટલે કે નિયા શર્મા બિગબોસ-14નો હિસ્સો બની શકે છે. હાલમાં ખબર આવી રહી હતી કે, રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા બિગબોસ-14નો હિસ્સો બની શકે છે.

સ્પોટબોયની ખબર મુજબ,સાક્ષીએ બિગબોસ-14ને લઈને પોર્ટલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેને શોથી જોડાયેલી ઘણી જાણકારી આપી છે.

સલમાન ખાનના શો બિગ બોસ 14 અંગે સાક્ષી ચોપરાએ કહ્યું હતું કે, “હજી સુધી કંઇક નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમે હજી પણ બિગ બોસની ટીમ સાથે વાતચીત કરી રહ્યા છીએ. હાલ હું લોસ એન્જલસમાં છું અને જો કંઈ થાય છે તો હું ચોક્કસપણે કમેન્ટ કરીશ. “

જણાવી દઈએ કે, સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા શેર કરે છે. રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં બિગ બોસ 14 નો પ્રોમો પણ રિલીઝ થયો હતો. જેમાં સલમાન ખાન મલ્ટિપ્લેક્સમાં બેઠા બેઠા પોપકોર્ન ખાતો જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, બિગ બોસ 14 માટે નિયા શર્મા સાથે કરણ કુંદ્રા, વિવિયન દસેના, જાસ્મિન ભસીન, સુરભી જ્યોતિ અને અલીશા પનવર જેવા કલાકારોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

જો કે, હજી સુધી શોના નિર્માતાઓએ સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી કે આ શોમાં કયા સ્પર્ધકો ભાગ લેશે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો બિગ બોસની આ ચૌદમી સીઝન સપ્ટેમ્બરમાં શરૂ થશે.
માનવામાં આવે છે કે આ વર્ષે શોની થીમ ‘જંગલ’ પર આધારિત હશે, જે લોકડાઉનની પરિસ્થિતિથી પ્રેરિત હશે.