બૉલીવુડ

5 વર્ષ પહેલા છેલ્લી વાર મળ્યા હતા સૈફ અને અમૃતા, સારાએ કહ્યું કે-માં બેડ સરખો કરી રહી હતી અને પિતા…

લગાતાર 2 હિટ ફિલ્મ આપ્યા બાદ સારા અલી ખાને બૉલીવુડની સેન્સેશન બની ગઈ છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ અબ્દ તેની સિમબા રિલીઝ થઇ હતી. આ બંને ફિલ્મોએ થોડા સમયમાં જ 300 કરોડનો આંકડો પર કરી લીધો હતો. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, સારા તેની માતા અને ભાઈને ઘર છોડીને અલગ ફ્લેટમાં શિફ્ટ થઇ ગઈ હતી.

Image source

ભૂતકાળમાં સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહના પિતા સૈફ સાથેના સંબંધો વિશે ઘણાં ખુલાસા કર્યા હતા. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન સારાએ ફરી એકવાર તેના માતાપિતાને યાદ કરતાં કહ્યું કે છેલ્લે પાંચ વર્ષ પહેલા બંને સાથે જોવા મળ્યા હતા. આ વાત જણાવતા-જણાવતા સારા ભાવુક થઇ ગઈ હતી.

Image source

આવો જાણીએ સારાએ શું કહ્યું હતું

સારાએ જણાવ્યું હતું કે, છેલ્લે સૈફ અને અમૃતાની મુલાકાત પાંચ વર્ષ પહેલા થઇ હતી. જણાવી દઈએ કે, બંને અલગ થયા બાદ સૈફ અને અમૃતા અલગ રહે છે. અલગ થયા બાદ અમૃતા જ બંને બાળકોને પરવરીશ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે સારાને તેના માતાપિતાના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘જ્યારે પાપા મને કોલમ્બિયા યુનિવર્સિટીમાં છોડવા આવ્યા ત્યારે તે સમયે મારી માતા પણ સાથે હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

અમે સાથે ડિનર પણ કર્યું. તે સમય ખરેખર મહાન હતો. મારે મારા માતા-પિતાની કોલેજમાં મુકવા આવ્યા હતા.સારાએ વધુમાં કહ્યું, “તે મને કોલેજ મૂકીને જતા રહ્યા હતા. મને થોડી ઝલક યાદ છે કે તે દિવસે મધર મારા બેડને ઠીક કરી રહી હતી અને પપ્પા દીવો બલ્બ પ્રગટાવી રહ્યા હતા. હું મારી ધૂંધળી અને અસ્પષ્ટ અને સુંદર મેમરીને કાયમ માટે રાખવા માંગુ છું. ”

Image source

તાજેતરમાં સારાને માતાને અમૃતાના ઘરેથી બહાર જતા સ્પોટ થઇ હતી. થોડા દિવસો પહેલા ઘરની વસ્તુઓ રાખી કારમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે માતા સાથે પરસ્પર મતભેદ હોવાને કારણે સારા બીજે રહેવા માટે જાય છે.

જ્યારે સારાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે બાકીના સ્ટારકિડ્સની જેમ સ્વતંત્ર થવા માંગે છે, તેથી તેણે ઘરથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.