ધાર્મિક ન્યુઝ

કોઈ સ્વર્ગની અપ્સરાથી પણ ઓછી સુંદર નથી આ કથાકાર, હીરોઇનો પણ જેના આગળ લાગે ફીકી, જુઓ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓની સુંદરતા જોઈને આપે સૌ અભિભૂત થતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે તમને એક એવા કથાકારને મળવવા જઈ રહ્યા છે જેની સુંદરતા જોઈને તમે અભિનેત્રીઓને પણ ભૂલી જશો, આ કથાકારની સુંદરતા કોઈ સ્વર્ગની અપ્સરા સમાન છે. ખુબ જ નાની ઉંમરમાં તેમને સ્નાયસ ધારણ કરી લીધો હતો.

Image Source

આ સૌથી સુંદર કથાકારનું નામ છે જયા કિશોરી જેને ખુબ જ નાની ઉંમરમાં દુનિયાની તમામ મોહ માયાને ત્યજી દીધી અને કથાકારનું જીવન જીવવાનું નક્કી કરી લીધું છે. તે આજે ઈશ્વરની ભક્તિમાં લિન છે.

Image Source

એવું પણ નથી કે જયાને કોઈએ ન્યાસ લેવા માટે દબાણ કર્યું હોય, તેને તેની જાતે જ સન્યાસ ધારણ કર્યો છે અને તેના પરિવારના સભ્યો પણ ઇચ્છતા હતા કે જયા કથાકાર બને, અને આજે જયા કિશોરી જયા કથાકાર બની ગઈ છે.

Image Source

જયાનો જન્મ 27 ઓગસ્ટ, 1996ના રોજ રાજસ્થાનના પંડિત પરિવારમાં થયો હતો. બાળપણથી તે કૃષ્ણ ભક્તિમાં લિન હતી.  અને કૃષ્ણ ભક્તિએ જ તેને કથાકાર બનાવી દીધી. જયા માત્ર તેની સુંદરતા માટે જ નથી ઓળખાતી, પરંતુ તેના આવાજ માટે પણ ખુબ જ જાણીતી છે. તેનો મધુર અવાજ સૌને મોહિત કરે છે.

Image Source

જયાનો અવાજ એટલો મધુર છે કે ટી સિરીઝ જેવી બ્રાન્ડ પણ તેના ગીતોને રેકોર્ડ કરે છે. તેને દીવાની મેં શ્યામ કી જેવા સુંદર ભક્તિ આલ્બમ પણ પ્રસ્તુત કર્યા છે.

Image Source

આજે જયાની ઉંમર 22 વર્ષની છે. તે આજે ભાગવત કથા માટે ઓળખાય છે. કારણ કે તે હેમંશા કૃષ્ણ ભક્તિમાં જ લિન રહે છે અને લોકોને કૃષ્ણ લીલાની કથા સંભળાવે છે.

Image Source

આજની યુવા પેઢી જયારે ઓલિયાન દુનિયામાં વ્યસ્ત હોય છે, ફિલ્મો અને અભિનેતા તેમજ અભિનેત્રીઓ પાછળ પાગલ હોય છે ત્યારે આ ઉંમરમાં જયા કથાકાર બની જીવન જીવી રહી છે, અને કૃષ્ણ ભક્તિમાં લિન થઈને કૃષની વાતો કરે છે.

Image Source

હાલના સમયના યુવાનનો જયારે ભક્તિને ભૂલી રહ્યા છે એવામાં જયા કુમારી આવા તમામ લોકો માટે એક મોટું ઉદાહરણ છે.

Author: thegujjurocks.in