અજબ ગજબ

પત્નીથી અલગ પતિ સૂઈ જતો ઘરની બહાર, પત્ની પડોશીને બોલાવીને રૂમ માં કરતી હતી પોતાની ભૂખ મટાડતી હતી પછી

આધુનિક યુગમાં સંબંધોમાં વિશ્વાસનું સ્તર ઘટતું જઈ રહ્યું છે. એ પછી પ્રેમી- પ્રેમિકા સાથેના હોય કે પતિ- પત્ની સાથેના. જો બંનેમાંથી કોઈ એકને પોતાની જરૂરિયાત ના સંતોષાય એટલે કોઈ ત્રીજા વ્યક્તિનો સહારો લેવામાં આવે છે. આવું જ કંઈક સામે આવ્યું છે ઉત્તરપ્રદેશમાં. જ્યાં આખો મામલો પંચાયત સુધી પહોંચ્યો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના એક પતિ અને પત્ની વચ્ચે શારીરિક સંબંધ બંધાતો નહોતો. પતિ પત્નીને ઘરમાં એકલી સૂતી રાખીને પોતે બહાર સુઈ જતો હતો. થોડા દિવસ સુધી તો પત્નીને કોઈ વાંધો ના આવ્યો પરંતુ આવું રોજ થવાના કારણે તેના શરીરને પણ શારીરિક ભૂખ જાગી.

Image Source

પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે પોતાના પાડોશમાં રહેતા જ એક યુવક સાથે તેને મિત્રતા કરી અને ધીમે ધીમે બંને વચ્ચેનો સંબંધ આગળ વધવા લાગ્યો, રાત્રે જયારે પતિ બહાર સુઈ જતો ત્યારે તે તેના પાડોશીને ઘરની અંદર બોલાવી લેતી અને તેની સાથે પોતાના શરીરની ભૂખને સંતોષતી હતી.

Image Source

છેલ્લા ઘણા સમયથી પાડોશી સાથે પત્નીના સંબંધો હતા. તે મહિલાનો પતિ જયારે બહાર ગામ ગયો હોય તે દરમિયાન પણ બંને ઘરમાં સંબંધો બાંધતા રહેતા હતા. આ દરમિયાન જ એક દિવસ રાત્રે પતિ જયારે બહાર સુઈ ગયો ત્યારે તેને અણસાર આવ્યો કે ઘરમાં કોઈ છે અને તેને ઘરમાં જઈને જોયું તો તેની પત્ની તેના પાડોશી સાથે શરીર સુખ માણી રહી હતી.

Image Source

પોતાની નજર સમક્ષ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે સંબંધો બાંધતા જોઈને તેને સવારે જ પંચાયત ભેગી કરી અને તેની પત્નીને ઘણા વર્ષોથી તેના પાડોશી સાથે સંબંધો હોવાની વાત કરી. પંચાયત અને પતિની સહમતી દ્વારા તેની પત્નીને તેના પાડોશીને સોંપી દેવામાં આવી હતી.