બૉલીવુડ

ભાજપના આ સાંસદના બાહોમા આવી ગઈ અંજના, એવો કાતિલ Romance કર્યો કે જોરદાર વાયરલ

ભાજપના આ સાંસદના અંજનાને બાહોમાં લઇ લીધી, જુઓ

જ્યારે થી સુશાંત સિંહનું મૃત્યુ થયું છે ત્યારથી ટીવી પર એની જ ન્યુઝ જોવા મળે છે અને હવે મામલો ડ્રગ્સના એંગલથી વટીને રાજકારણ સુધી પહોંચ્યો છે. ગઈકાલે મંગળવારે મોનસૂન સત્રના બીજા દિવસે ગોરખપુરના સાંસદ અને મોટા અભિનેતા રવિ કિશને સદનમાં બોલીવુડમાં વધતા ડ્રગ્સના મામલામાં ચિંતા વ્યક્ત કરી હતી.

જેના પર રાજ્યસભા સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચને રવિ કિશન પર નિશાન સાધતા કહ્યું હતું કે કેટલાય દિવસથી બોલીવુડને બદનામ કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે તે ખોટું છે.

ગોરખપુરના સાંસદ રવિ કિશન આજકાલ બોલીવુડમાં તપાસની માંગને લઈને ચર્ચામાં છે. જે બાદ ઘણા લોકો તેના સમર્થનમાં ઉતર્યા છે તો ઘણા લોકો તેની આલોચના કરી રહ્યા છે. રવિ કિશનએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.

Image source

રવિ કિશનની ફિલ્મોના ઘણા ગીત આજે પણ લોકોને યાદ છે.અંજના સિંહ અને રવિ કિશનનું રોમેન્ટિક ભોજપુરી ગીત ‘સંઈયા દેખી ના એસે નજર સે….’ નો વિડીયો દર્શકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો. આ વિડીયોમાં અંજના ઘણી ખુબસુરત જોવા મળી રહી છે.

Image source

હીરો તેનો દીવાનો થતો નજરે ચડે છે. આ રોમેન્ટિક ગીત કલ્પના અને આલોકે ગાયું છે. આ ગીતમાં એક્ટ્રેસ સાડી સિવાય વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે, જે ઘણી બોલ્ડ લાગી રહી છે. બંનેની ઓનસ્ક્રીન રોમેન્ટિક કેમેસ્ટ્રી કમાલ લાગી રહી છે.