જિંદગી

રજનીકાંતનું કેટલું છે બેન્ક બેલેન્સ, કેટલો ઇન્કમ ટેક્સ ભરે છે રજનીકાંત? જાણીને ઉડી જશે હોંશ

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને દક્ષિણ ભારતીય રાજ્યોમાં ખાસકરીને તમિલનાડુ જેવા રાજ્યોમાં તેને ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. માટે રજનીકાંતને સાઉથના સુપરસ્ટાર પણ કહેવામાં આવે છે. રજનીકાંતએ પોતાના ફિલ્મી કેરિયેરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેની આગળના વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ રોબોટ 2.0 એ પણ સિનેમાઘરોમાં ભરપૂર કમાણી કરી હતી.

કરોડોમાં આપે છે ટેક્સ:

આજે અમે તમને માત્ર સાઉથ ના જ નહીં પણ પુરા ભારતીય ફિલ્મ જગતના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત ની કુલ સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.શાનદાર અભિનયના દમ પર આજ સુધી આ અભિનેતા રજનીકાંત અરબોની સંપત્તિના માલિક બની ગયા છે. દરેક વર્ષ કરોડો રૂપિયા ઇન્ક્મ ટેક્સના રૂપમાં ભરનારા રજનીકાંનું કુલ બેન્ક બેલેન્સ જાણીને તમારા હોંશ ઉડી જાશે.

કેટલું છે તેનું બેન્ક બેલેન્સ?:

ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત ભારતીય સિનેમાના સૌથી મોંઘા અને ધનવાન અભિનેતામાના એક છે. એક રિપોર્ટના અનુસાર ફિલ્મી જગતના અભિનેતા રજનીકાંત લગભગ 360 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે, આ સિવાય તમને જણાવી દઈએ કે તે દરેક વર્ષે 13 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સના રૂપમાં ભરે છે.

Author: thegujjurocks.in

Exit mobile version