બૉલીવુડ

બૉલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે નવજોત સિધ્ધુની દીકરી, 10 તસ્વીર જોઈને તમે પણ કહેશો વાહ…વાહ

પૂર્વ ક્રિકેટર, રાજનેતા અને ટેલિવિઝન જગતના સૌથી ચર્ચિત નવજોત સિધ્ધુ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

સિધ્ધુ તેના નિવેદનની સાથે-સાથે તેનો શાયરીઓને લઈને પણ ઓળખવામાં આવે છે. સિધ્ધુનો ડાયલોગ ‘છા ગયે ગુરુ’ આજે પણ લોકોને યાદ છે.

પરંતુ આ બધાની વચ્ચે નવજોત સિધ્ધુની દીકરી રાબિયા સિધ્ધુ પણ ચર્ચાને કારણે છવાઈ જાય છે. છેલ્લા ઘણા દિવસથી રાબિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. રાબિયા ખુબસુરતી અને બોલ્ડનેસ મામલે બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

સિધ્ધુની દીકરી રાબિયા ફેશન ડિઝાઇનરે છે. રાબિયાને પાર્ટીનો ઘણો શોખ છે. આ સિવાય રાબિયાને મોડેલિંગનો પણ શોખ છે.રાબિયા ઘણી વાર પાર્ટીમાં નજરે ચડે છે. રાબિયાને જેજે વાલિયાનું કલેક્શન બહુજ પસંદ છે.

રાબિયાએ તેનું ભણતર પટિયાલા યાદવિંદ્ર પબ્લિક સ્કૂલથી પૂરું કર્યું હતું, ત્યારબાદ તેને આગળનું ભણતર 2009થી 2013 સુધી ગુરુગ્રામના પાઠવેજ વર્લ્ડ ક્લાસથી પૂરું કર્યું હતું. રાબિયાએ 2013માં સિંગાપુરમાં લસલલે કોલેજ ઓફ ધ આર્ટ્સમાં ફેશન ડિઝાઇન કોર્ષમાં એડમિશન લઇ ત્યાંથી તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

રાબિયાએ તેનું પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર લંડનના ઇન્સ્ટિટ્યૂટ મારંગોની કોલેજથી પૂર્ણ કર્યું હતું. રાબિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. રાબિયા તેની બોલ્ડનેસ મામલે ફેન્સના હોશ ઉડાડી છે. રાબિયાએ ઇન્સ્ટાગ્રામ પર 41 હજારથી વધુ ફોલોઅર છે. તો રાબિયા ખુદ 428 લોકોને ફોલો કરે છે.

રાબિયાએ અત્યાર સુધી 128 સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે, રાબિયાએ 2013માં પહેલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. રાબિયા સમયે-સમયે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. રાબિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ એક્ટ્રેસની ઓછું નથી.

રાબિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસ્વીરથી ભરેલું છે. રાબિયાની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થતી રહે છે. રાબિયાએ દિલ્લી,પટિયાલા, સિંગાપુર અને લંડનમાં તેનું ભણતર પૂરું કર્યું છે. રાબિયા સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથેની તસ્વીરોની સાથે-સાથે તે તેના શાનદાર ફોટોશૂટ્સ પણ શેર કરતી રહે છે.

રાબિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઘણી તસ્વીરમાં તેના માતા અને પિતા સાથે જોવા મળે છે.

Author: thegujjurocks.in