ન્યુઝ

લગ્નની જાન રોકાઈ છે એમ બોલીને આખી હોટેલ બુક કરાવતી અને કપલ બોલાવીને કરાવતી ગંદુ કામ પછી

દેશમાંથી અવાર નાવર દેહવ્યાપરના મામલાઓ સામે આવતા હોય છે.ઘણા મામલાઓ હોશ ઉડાવી દેવા પણ હોય છે. એવો જ એક મામલો આગ્રાથી સામે આવ્યો છે જેમાં એક મહિલા હોટેલની એક બે રમ નહિ પરંતુ આખી હોટેલ જ ભાડા ઉપ્પર લઈ લેતી હતી. તેના ત્રણ મોબાઈલ ફોનની અંદરથી 6 હોટેલ સંચાલકોના નંબરો પણ મળી આવ્યા છે. પોલીસ તેના વિષે વધુ માહિતી એકત્ર કરી રહી છે. એસીપી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે હોટેલમાં દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો તેમનો રિપોર્ટ પ્રસાશનને આપી દેવામાં આવ્યો છે અને સીલ પણ લગાવી દેવામાં આવશે.

Image Source

ત્રણ ફેબ્રુઆરીએ એસપી સીટી બાત્રે રોહન પ્રમોદના નૈતૃત્વમાં હોટેલ તાજ હેવાનની અંદર છાપા મારી કરી હતી. અહિયાંથી 5 યુવતીઓ મળી આવી હતી. જેમની સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવી હર્યો હતો. તેજ સમયે તેની મુખ્ય સૂત્રધાર પોલીસને ચકમો આપીને ભાગી ગઈ હતી. તેના ઉપર અને હોટેલ સંચાલકો ઉપર 15-15 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  બુધવારના રોજ પોલીસે બંનેની ધરપકડ પણ કરી હતી.

Image Source

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર દેહ વ્યાપાર કરવા માટે હોટેલમાં એક બે ઓરડા નહિ પરંતુ આખી હોટેલ બુક કરાવતી હતી. કોલગર્લને ભાડે બોલાવવામાં આવતી. બુકીંગ માટે હોટેલના રજીસ્ટરમાં લખવામાં આવતું કે જાન રોકાઈ છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે કોલગર્લના રૂમ ફર્જી નામ ઉપ્પર બુક કરાવવામાં આવતા હતા. તેમાં એવું લખવામાં આવતું કે તે પરીક્ષા આપવા માટે આવી છે.

Image Source

પોલીસની પૂછપરછમાં મુખ્ય સૂત્રધારે ઘણા હાઈ પ્રોફાઈલના નામ પણ જણાવ્યા છે. એસપીનું કહેવું છે કે આ જનકારીની પોલીસ તપાસ ચાલી રહી છે. જેના વિરિદ્ધ સાક્ષીઓ મળશે, તેમના વિરુદ્ધ કાર્યવાહીય કરવામાં આવશે. તે મહિલાએ એમ પણ જણાવ્યું કે શહેરમાં તેના 15 એજેન્ટ છે. તેના મોબાઇલમાંથી 1500 નંબર મળી આવ્યા છે. મોબાઈલમાં માત્ર આગ્રા જ નહીં પરંતુ ફિરોજાબાદ અને મથુરાના પણ નંબર છે અને દિલ્હી અને મુંબઈની કોલગર્લના પણ નમ્બર છે.

પોલીસ તે મહિલાના પાનકાર્ડ અને એકાઉન્ટ નામાબરના આધારે તેના ખાતાની પણ તપાસ કરી રહી છે. જે હોટેલના નામ ખબર પડ્યા છે તેને પોલીસ સીલ કરવાનું પણ જણાવી રહી છે.