બૉલીવુડ

પ્રિયંકા ચોપરાની વિદેશમાં એવા એવા બોલ્ડ સીન આપ્યા કે જોઈને આખા શરીરમાં ગુદગુદી થઇ જશે

આ વિદેશીએ પ્રિયંકાને પાછળથી એવી જગ્યાએ પકડી કે લોકો જોઈને બોલ્યા આ તો પુરે પુરી મજા, જુઓ તસ્વીરો

બોલીવુડમાં કલાકારોને તેઓની ફેશન અને ડ્રેસિંગ સ્ટાઇલ માટે ખુબ જાણવામાં આવે છે. લોકો પણ તેઓની આ સ્ટાઇલ ફોલો કરતા રહે છે,

પણ ઘણીવાર તેઓને પોતાની આ જ ફેશન દગો આપી દે છે અને આલોચનાનો શિકાર થવું પડે છે. બોલીવુડમાં કલાકારોનું ટ્રોલ થવું જાણે કે સામાન્ય વાત બની ગઈ છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું  જેમણે એવો ડ્રેસ પહેર્યો હતો કે ભરી મહેફિલમાં ટ્રોલ થવું પડ્યું હતું.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બોલીવુડની સાથે હોલીવુડમાં પણ તેનો ઝલવો દેખાડે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

પ્રિયંકા તેની અને તેના પતિ અને અમેરિકન સિંગર નિક જોનાસ સાથે તસ્વીર શેર કરતી રહે છે. પ્રિયંકાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે.

હાલમાં પ્રિયંકા ચોપરાની થ્રોબેક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે જોઈને તમે પણ અચંબામાં પડી જશો.

પિંક કલરના ડ્રેસમાં શૂટિંગ કરતી પ્રિયંકાની આ તસવીરો તેની ઇંગ્લિશ ફિલ્મ Isn’t It Romanticની છે.

તસવીરોમાં તેની સાથે સહકલાકાર ઍડમ ડિવાઈન છે. પ્રિયંકાની સાથે આ ફિલ્મમાં રીબેલ વિલ્સન, લિયેમ હેમ્સવર્થ, એડમ ડિવાઇન જેવા હોલીવુડ કલાકારો પણ છે.

ફિલ્મની સ્ક્રીનપ્લે (પટકથા) એરિન કાર્ડિલો, ડાના ફોક્સ અને કેટી સિલ્બરમેન અને પૌલા પેલે લખી છે.

આ તસવીરો ન્યૂ યોર્કમાં શૂટ દરમ્યાનની છે. તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ બની રહી છે.

આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, એડમેં પ્રિયંકાને પકડી છે. આ દરમિયાન તેનું ડીપ નેક વાળું ટોપ કસી જાય છે અને તે ઓપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી ગઈ હતી.

તસવીરોમાં જોઈ શકાય છે કે શૂટિંગ દરમ્યાન ઍડમ પ્રિયંકાને જકડી રાખે છે જેમાં સીન એ પ્રકારનો છે કે પ્રિયંકા પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને ઍડમ તેને બચાવે છે.

આ દરમ્યાન પ્રિયંકાએ નૅક ડ્રેસ પહેર્યો હતો અને પિંક કલરના આ ડ્રેસમાં Piggy Chops ઘણી બોલ્ડ દેખાઈ રહી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પ્રિયંકાએ અમેરિકન ટીવી અને સિલ્વર સ્ક્રીન પર કામ કરીને પોતાની છાપ છોડી છે.

જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા છેલ્લે ‘હ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી ના હતી.