સ્વાસ્થ્ય

ગર્ભધારણ સમયે જો આ બાબતોનું નહિ રાખો ધ્યાન તો જન્મી શકે છે કિન્નર બાળક પણ, આજે જ સાવચેત થઈ જાવ

માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે અને દરેક વ્યક્તિ એમ ઇચ્છતું હોય છે કે પોતાનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે. પરંતુ ઘણીવાર આપણી નાની એવી ભૂલ આપણા આવનાર બાળકના ભવિષ્યને ખરાબ કરી જતું હોય છે. આપણે સૌ તંદુરસ્ત બાળકની કલ્પના કરતા હોય પરંતુ કેટલીક ભૂલોના કારણે બાળક શારીરિક ખોડ ખાંપણ ઉપરાંત કિન્નર પણ જન્મી શકે છે. માટે કેટલીક બાબતોમાં ગર્ભવતી મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

Image Source

આપણા સમાજમાં ભલે કિન્નરોને પોતાના સ્વતંત્ર જીવનની છૂટછાટ મળી ચુકી છે તે છતાં પણ હજુ આપનો સમાજ એને સ્વીકારવામાં ખુબ જ પાછળ છે. આજે અમે તમને એવી જ કેટલીક ભૂલો વિશે જણાવીશું જે મોટાભાગની સ્ત્રીઓ ગર્ભધારણ દરમિયાન કરતી હોય છે અને તેનું પરિણામ કદાચ ખરાબ પણ આવે. તો ચાલો જાણીએ એવી ભૂલો વિશે..

Image Source

ખાવા-પીવામાં રાખવું ધ્યાન:
ગર્ભધારણ કરનારી મહિલાઓએ તેના આહારમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જો તેમાં થોડીપણ ભૂલ ચૂક થાય તો આવનાર બાળકના જીવન ઉપર ખતરો ઊભો થઇ શકે છે. ડોક્ટરોના કહ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓએ પેસ્ટિસાઇડ્સ ફળ અને શાકભાજી ખાવાની મનાઈ ફરમાવી છે આ તમારી આંતરિક તકલીફોને વધારી શકે છે.

Image Source

નિયમિત ચેકઅપ:
મેડિકલ સાયન્સ પ્રમાણે ગર્ભની અંદર ત્રણ મહિના બાદ બાળકનો વિકાસ થવો શરૂ થઇ જાય છે આ દરમિયાન ગર્ભવતી મહિલાએ ડોક્ટર પાસે પોતાનું નિયમિત ચેકઅપ કરાવવું ફરજીયાત છે. હોર્મોનલની સમસ્યાઓના કારણે બાળક કિન્નર બનવાનો વધુ ખતરો રહે છે જેના કારણે નિયમિત ચેકઅપ દ્વારા બાળક વિશેની  તપાસ યોગ્ય રીતે થઇ શકે છે.

Image Source

કોઈપણ દવાના સેવનમાં રાખવું ધ્યાન:
ઘણીવાર આપણે સામાન્ય તાવ અથવા માથું દુઃખવા જેવી સમસ્યામાં આપણે કોઈપણ દવા લઇ લેતા હોઈએ છીએ પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે આ ખતરારૂપ બની શકે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ પ્રકારની દવા ડોક્ટરની સલાહ વગર લેવી ના જોઈએ, કારણ કે તેનાથી આવનાર બાળક ઉપર પણ ખતરો વધી શકે છે.

Image Source

વધારે ડોઝ વાળી દવાઓ:
ગર્ભવતી મહિલાઓએ વધારે ડોઝ વાળી દવાઓ ક્યારેય ના લેવી જોઈએ, ડોક્ટરોના જણાવ્યા અનુસાર વધારે ડોઝ વાળી દવા હોર્મોનલ તકલીફોમાં વધારો કરી શકે છે. જેનાથી ગર્ભમાં રહેલા બાળકના વિકાસ ઉપર પણ ખતરો રહે છે.

Image Source

કસરત:
ગર્ભવતી મહિલાઓ માટે કસરત કરવી એ સારી બાબત છે પરંતુ ડોકટરના જણાવ્યા અનુસાર જ કોઈપણ પ્રકારની કસરત કરવી જોઈએ. ખોટી રીતે કરવામાં આવેલી કસરતના કારણે બાળકના મગજ ઉપર પણ તેની અસર પડી શકે છે.

Author: thegujjurocks.in