ન્યુઝ

આ મોટા ડાયરેક્ટરની દીકરી પોર્નસ્ટાર બનવાની હતી પણ એની પહેલા જ ધરપકડ થઇ, જાણો પૂરો મામલો

થોડા દિવસ પહેલા જુરાસિક પાર્કના ડાયરેક્ટર સ્ટિવન સ્પીલબર્ગની દીકરી મિકેલ સ્પીલબર્ગે ઘોષણા કરી હતી કે તે પોર્ન ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પરંતુ આ પહેલા જ તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

સ્પીલબર્ગની લીધેલી દીકરી મિકેલાને ઘરેલુ હિંસાના આરોપસર પોલીસે ધરપકડ કરી છે. પરંતુ થોડા સમય બાદ તેને છોડી મુકવામાં આવી હતી.એક રિપોર્ટ્સ અનુસાર, મિકેલ સ્પીલબર્ગએ શનિવારે સવારે ટેનસી સ્ટેટના નૈશવાહલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મિકેલાના મંગેતર ચક પૈકોએ આ ખબરને કન્ફોર્મ કરી હતી.

ચકનો દાવો છે કે, કોઈ ભૂલના કારણે મિકેલાની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેને એ વાતનો ખુલાસો કર્યો ના હતો કે આ ઘટના કેવી રીતે બની અને ક્યાં બની. મિકેલાની ધરપકડ કર્યા બાદ તેને ડિટેક્શન સેન્ટરમાં રાખવામાં આવી હતી. 1 હજાર ડોલરના બોન્ડ ભર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવી હતી. મિકેલાની 12 કલાક સુધી પુછપરછ કરી હતી.

જણાવી દઈએ કે, ગત અઠવાડિયે જ મિકેલાએ કહ્યું હતું કે, તે વર્કર બનવા માંગે છે કારણ કે, તે ખુદને બહુ જ ફીલ કરાવે છે. વધુમાં તેને જણાવ્યું હતું કે તેને સોલો એડલ્ટ ફિલ્મ વિડીયો બનાવવાના શરૂ કરી દીધા છે. મિકેલ પોર્નહબ પર તેના વિડીયો પહેલા પણ તેના સ્ટેજ નેમ શુગર સ્ટાર પર પોસ્ટ કરી ચુકી છે. પરંતુ તેની પાસે વર્કરનું લાઇસન્સના હોવાને કારણે તેને આ વિડીયો હટાવવા પડયા હતા. આ લાયસયન્સ ટેનેસીઝ ઓરીએંન્ટેડ બિઝનેસ લાયસેન્સિંગ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવે છે. હાલ મિકેલા તેના લાયસન્સની રાહ જોઈ રહી છે.

મિકેલાએ જણાવ્યું હતું કે, તેના શરીરને લઈને સ્કૂલમાં તેને લઈને બોલવામાં પણ આવતું હતું. જયારે મિકેલા નાની હતી ત્યારે તે યૌનઉત્પીડનનો શિકાર બની હતી. તેના કારણે જ તેને માનસિક સમસ્યાઓ ભોગવવી પડી હતી.

જણાવી દઈએ કે, સ્ટીવન સ્પિલબર્ગ અમેરિકન ડાયરેક્ટ અને સ્ક્રીપટ રાઇટર પણ છે. ફોબર્સ મેગેઝીન મુજબ, સ્પીલબર્ગની ટોટલ આવક 3.1 બિલિયન ડોલર છે. ટાઈમ મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં તેને શામેલ કરવામાં આવ્યા હતા.

Author: thegujjurocks.in