જાણવા જેવું/ટીપ્સ

કોઈ યુવતી તમારી તરફ આકર્ષિત નથી થતી? આ 10 ગુણ હશે તો કોઈ પણ છોકરી પટી જશે

દરેક લોકોને એક સારી જીવનસાથીની જરૂર હોય છે. લગ્ન પહેલા ગર્લફ્રેન્ડને લઈને વિચારતા હોય છે તો લગ્ન બાદ પત્ની વિષે. જો જોવા જઈએ તો જિંદગીમાં સફળતા મેળવવા માટે પણ એક સાથીની જરૂરત હોય છે. જો લગ્નની વાત કરવામાં આવે તો દરેક યુવકોને યુવતી તો મળી જ જતી હોય છે.
પરંતુ દરેક યુવક ઈચ્છતો હોય છે કે, તેને પણ એક ગર્લફ્રેન્ડ હોય પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે, તે ગર્લફ્રેન્ડ કેવી રીતે બનાવે ? શું કરે ? કોને બનાવે ? કોઈ છોકરી હા પાડતી નથી.

આજે અમે તમને એવી ટિપ્સ વિષે જણાવીશું કે, ગર્લફ્રેન્ડ કેવી રીતે બનાવીશું ?

માન- મોભો આપો
આજે દરેક યુવતી વિચારતી હોય છે કે, તેનો બોયફ્રેન્ડ તેને માન આપે.  તેથી કોઈ પણ સાથે હોય ત્યારે અને એકલા હોય તો માન આપો. દરેક યુવતીઓ આજે આવી બાબત પર વિશેષ ધ્યાન આપે છે. તમારી આ એક સારી બાબત તમને ગર્લફ્રેન્ડ બનાવતા નહીં રોકે.

Image Source

એક્ટિવ
આજકાલ બધી યુવતીઓને આઝાદીની જિંદગી જીવવી હોય છે પરંતુ ક્યારેક આ જ કારણે તે તેના બૉયફ્રેંડથી દૂર જતી રહે છે. આજે યુવતીઓ એવા યુવકને પસંદ કરે છે કે જેને કોઈ નવી-નવી પ્રવૃત્તિ સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પણ પસંદ કરતો હોય. જો તમારે કોઈ યુવતીને ગર્લફ્રેન્ડ બનાવવી હોય તો આ ઉપાય અજમાવી જુઓ

ઈમાનદાર રહો
આજે લોકો ખોટું બોલતા હોય છે. પરંતુ ઈમાનદાર એક એવો ગુણ છે જે કોઈ પણ ચોરીના દિલમાં જગ્યા અપાવી શકે છે. જો તમે ફક્ત આ એક ગુણ તમારામાં હશે તો તમે કોઈ પણ છોકરીને તમારી ગર્લફ્રેન્ડ બનાવી શકો છો.

જ્ઞાન
આજે યવકમાં જ્ઞાનની ખામી હોય છે. તે લોકોની દુનિયા ફક્ત મોબાઇલ અને ટેક્નોલોજી પૂરતી જ હોય છે. પરંતુ જો કી યુવતીને તમારી તરફ આકર્ષિત કરવી હોય તો તમને બધા જ વિષયનું જ્ઞાન રાખો. જ્યારે પન તમે એ છોકરીને મળવા જાવ ત્યારે બધા જ વિષયની વાત કરો.

Image Source

સારું વર્તન કરો

કોઈ પણ છોકરીને તેનોપ બોયફ્રેન્ડ હોય કે લાઈફ પાર્ટનર હોય તે તેની સાથે સારું વર્ણ કરે તે બહુજ ગમતું હોય છે. તમે છોકરી સાથે સારું વર્તન કરો તો તે મનમાં ને મનમાં તમારી તરફ આકર્ષિત થાય છે.

રસપ્રદ વાત
જાણકારી અને રસપ્રદ વાતમાં બહુ જ ઓછો ફર્ક છે. પરંતુ આ વાતને સમજવી બહુજ જરૂરી છે.  ઘણી વાર યુવકો પોતાના જ્ઞાનનો પોટલો સામે વાળા પાસે ખોલી દે છે ક્યારેક કોઈ તેનાથી અકળાઈ જાય છે. ત્યારે જ્ઞાનની સમજણ આ આપી ને રસપ્રદ વાત કરો  તો તે તમારા તરફ આકર્ષિત થઇ જાય છે.

ડ્રેસીંગ સેન્સ
આજે લોકોની પસંદગી ડ્રેસિંગ સૅન્સથી જ થાય છે. પ્રસંગોપાત ડ્રેસિંગ સેન્સ કરો. તો તમે સામે વાળાના મગજમાં સારી છાપ લઈને જશો. તમને માત્ર એટલી ખબર હોવી જોઈએ કે ક્યાં સમયે ક્યાં કપડાં પહેરવા જોઈએ.

Image Source

સમયાનુસાર વર્તન કરો

કોઈ ઓપન વ્યક્તિનેસમય આવે ત્યારે બતાવી દેવી જોઈએ કે તે તેના સંબંધ વિષે કેટલા ગંભીર છે. ક્યારેક સમય આવ તારે ઉદાર પણ થઇ જાવ તો ક્યારેક સમય આવે ત્યારે ગંભીર પણ થઇ જાવ.

રસપ્રદ ટોપિક પર વાત કરો
કયારેક ક્યારેક એકાંતના સમયમાં રસપ્રદ ટોપિક પર વાત કરો. જેના કારણે તમારો સંબંધ મજબૂત થશે.

નિર્ણયશક્તિ
આજે જમાના પ્રમાણે દરેક છોકરીઓ એવા જ બોયફ્રેન્ડ પસંદ કરતી હોય છે કે, તેનો બોયફ્રેન્ડ કોઈ પણ નિર્ણય લે તો તે નિર્ણય પર કાયમ રહે. છોકરીઓ આ ગુણને વધારે પસંદ કરતી હોય છે.

Image Source

રમૂજ વૃત્તિ
આજે છોકરી એવા છોકરાને જ તેના બોયફ્રેન્ડ તરીકે રાખવા માંગે છે કે તે છોકરો તેને કોઈ પણ પરિસ્થતિમાં તેને હસાવી શકે.

Author: thegujjurocks.in