અજબ ગજબ

આ રીતે સુતેલા લોકોની તસ્વીર જોઈને તમને ઊંઘ નહીં પણ હસવું આવશે, જુઓ 20 તસ્વીર

ઘણા લોકોને આપને જોતા હોઈએ છીએ કે, ગમે ત્યારે ગમે તે સમયે ઊંઘ આવી જાય છે. ઘણા લોકોને બસમાં હોય કે પછી ટ્રેન હોય ઘસઘસાટ સુઈ જતા હોય છે. જેમાં ઘણા લોકો તો એવી રીતે સુતા હોય છે કે, આપણને લાગે કે, આ પ્રાણીની જેમ સુઈ જાય છે. તો ઘણા લોકો મોકો મળતા જ એક ઊંઘ લઇ લે છે. આજે અમે તમને એવા જ ધુરંધરોની તસ્વીર બતાવીશું જેને જોઈને તમને પણ સુવાની પ્રેરણા મળશે અને સાથે જ આ તસ્વીર જોઈને તમે પણ હસીને લોટપોટ થઇ જશો.
આવો જોઈએ એ 20 તસ્વીર 

કુંભકરણ પણ આ માણસ આગળ ફેલ છે.

જો ભાઈ આને કંઈ થયું તો નથી ને ?

આવી રીતે કોણ સુવે ?

ભાઈ તારી આ સુવાની રીત તો ખોટી છે.

મેડમ બેસવાની જગ્યા છે સુવાની નહીં

ખાઈ છે કે નીંદર કરે છે કંઈ ખબર નથી પડતી.

આ ભાઈની ઊંઘ માટે આએક તાળી તો થઇ જ જાય.

લાગે છે આ ભાઈ બહુજ થાકી ગયો છે.

આ ભાઈ વિષે તમે શું કહેશો ?

આ બહેન પર આ બુક શૂટ નથી કરતી.

આ ભાઈ સુઈ ગયો છે જાગતો નથી.

સુવા માટે તો બધું જ કુરબાન છે.

હવે આને કોણ સમજાવે કે ભાઈ આ સુવા માટે નથી બેસવા માટે છે.

ઊંઘ આ ભાઈ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

આ બહેનને એટલી બધી ઊંઘ આવે છે કે, તેને ઘરમાં પણ જવાનો સમય નથી રહ્યો.

આ તસ્વીર જોઈને તમે પણ વિચાર્યુંને કે કોણ છે ? પરંતુ કહી દઈએ કે , કોઈ બેન પુસ્ટલ વાંચતા-વાંચતા સુઈ ગયા છે.

ઈકોનોમી ક્લાસમાં આવી જ રીતે લોકો સુતા હોય છે.

ઓફિસમાં કયારે પણ ના સુતા નહીં તો તમારી સાથે પણ આવું જ થઇ શકે છે.

આ લોકોએ તો ફૂલ પૈસા વસુલ કર્યા છે.

બાળકોએ તો આ ભાઈની ઊંઘનો બરાબરનો ફાયદો ઉઠાવ્યો છે.

Author: thegujjurocks.in