OMG

9 રમુજી તસ્વીરો જોઈને હસીહસીને આંખમાંથી પાણી આવી જશે

સોશિયલ મીડિયામાં એવી એવી તસ્વીરો ફરતી હોય છે જેને જોઈને આપણે વિચારમાં પડી જઈએ કે આ તસ્વીર શું કહેવા માંગે છે. આવી વિચિત્ર તસ્વીરો 3-4 વાર જોયા પછી સમજાય કે આ તસ્વીર શું કહેવા માંગે છે. તો આજે અમે તમારા માટે એવી જ કેટલી તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને વિચારવા લાગશો કે લોકો બીજાને હસાવવા માટે કેવી કેવી હરકતો કરે છે તો ચાલો જોઈએ 9 તસ્વીરો.

1. ટીવી જોતા જોતા આરામથી કસરત કરવા માટે નવી સાયકલ…2. ઓ કાકા જો જો આગ ન લાગી જાય…3. ઊંધું પેન્ટ કોણ પહેરે?4. આ જેને પણ બનાવ્યું છે તેને સો તોપોની સલામી તો આપવી જ પડશે…5. ઓફિસનો બધો જ સામાન ગિફ્ટમાં મળ્યો છે કે શું?6. ખાલી બુટ જ બાકી રહી જતા હતા, એ પણ લીલા જ રંગના પહેરવા’તા ને…7. અમારી ફોજે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે…8. ક્યાંય પણ લઇ જવાય એવી ઓફિસ, ડિજિટલ ઇન્ડિયા…9. આ બોર્ડમાં કયો ફોન છે…

બધા જાણે જ છે કે ભારતમાં લોકો જુગાડમાં આગળ હોય છે. આ લોકો પાસે દરેક વસ્તુઓનો જુગાડ હોય છે અને આ લોકોનો જુગાડ જોઈને આપણને ખુબ જ મજા આવે છે પણ તેનાથી આ લોકોને કંઈ ફરક પડતો નથી. એ લોકો તો બસ પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે.

તો ચાલો જોઈએ 14 જુગાડની તસ્વીરો જે તમને પેટ પકડીને હસાવશે. આમ પણ આટલા વ્યસ્ત જીવનમાં લોકો હસવાનું પણ ભૂલી ગયા છે. તો ચાલો એ લોકોને થોડી મજા કરાવીએ.1. ક્યાંય જોયું છે આવું તાળું… 2. આ સીડી ક્યાં જવા માટે છે?3. આ કોઈ માણસનો પગ છે કે રાક્ષસનો?
4. આ દરવાજામાંથી જ આવવાનું, આજુબાજુ ક્યાંકથી પણ નહિ આવવાનું…
5. ક્યાંથી આવ્યા છો મેડમ…
6. આ ભાઈને ડોલર ખુબ જ પસંદ લાગે છે…
7. જેને પણ બનાવ્યું તેને એવોર્ડ તો આપવો જ પડશે…8. ગોલમાલ 10ની બાઈક આવી…
9. ગાડી ક્યાં પાર્ક કરવાની છે…
10. છે ને બાકી જોરદાર…

Author: thegujjurocks.in