અજબ ગજબ

આ 19 લોકોએ સારા દિવસની પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ નસીબે તેમની સાથે સારો મજાક કર્યો

આપણે હંમેશાં પ્લાનિંગ પ્રમાણે જીવન જીવવા માંગીએ છીએ. દરેક ક્ષણ આપને કોઈને કોઈન પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે આવું થાય ત્યારે આવું કરીશે, તો અમુક જણા કહે છે જીવનમાં આટલી પ્લાનિંગ ન કરો તમે વિચારી હોય તેના કરતા વિપરીત પણ થા શકે છે જેવું આ લોકો સાથે જે બન્યું હતું તેઓએ ખૂબ સારા દિવસની અપેક્ષા કરી હતી પરંતુ તેનું વિરુદ્ધ થયું. તો ચાલો જોઈએ એવી 19 તસ્વીરો જેમાં તમે ધાર્યું હોય તેને વિરુદ્ધ થયું હોય.

1. આવી મુશ્કેલીનો સામનો કોઈએ ન કરવો પડે…

2. આ માણસે  વિંડો સીટ માટે વધારે પૈસા આપ્યા હતા…

3. હવે આ ભાઈ ઘરે કેવીરીતે જશે?

4. લગ્નના દિવસે કોઈ એ પણ આવું કરવા વિશે વિચાર્યું પણ નહીં હોય.

5. ખુબ જ સાતિર નીકળ્યો કાગડો…

6. આ તો ખુબ જ મોટી સમસ્યા છે.

7. ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડના 22 મા જન્મદિવસ માટે 2 નંબર મીણબત્તી લેવા માંગતી હતી, પરંતુ જુઓ.

8.વાળંદ પણ ઘણો વિશ્વાસ ન રાખવો…

9. પઝલ ગેમમાં પણ પઝલ છુપાયેલી છે.

10. હા હા હા હા …

11. આ નવો કેબલ છે.?

12. સવાર સવારમાં આવું કોઈની સાથે ન થાય.

13. કાર્ડ હજી ATMમાં જ ​​છે.

14. આ લો

15. ન તું કરવું પણ થઈ ગયું…

16. નકલી ટેટુ બનાવવાનું હતું અને આવું થઈ ગયું.

17. આવું કેવી રીતે થયું?

18. હેલોવીન પર આવું કોણ કરે?

19. વાઇન ચાહકો માટે મોટો આઘાત લાગ્યો હશે…