બૉલીવુડ

મોડી રાતે ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી અજય-કાજોલની લાડલી, ટૂંકી ચડ્ડીમાં 10 તસ્વીરો ધૂમ વાઇરલ

બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને કાજોલની લાડલી ન્યાસા ફિલ્મી દુનિયાથી ભલે દૂર હોય પરંતુ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

ન્યાસાની તસ્વીર અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર થતા રહે છે. તો બીજી તરફ ન્યાસાને કોઈને કોઈ બાબતે ટ્રોલ કરવામાં આવે છે. ન્યાસાને કયારેક એના કપડાને લઈને તો કયારેક તેની લુકને લઈને ટ્રોલ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan 😉 (@princess_nysa_devgan) on

ન્યાસા આમ તો લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ છતાં તે ઘણી ચર્ચામાં રહે છે. ન્યાસા હાલ તો સિંગાપુરમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ તે પોતાના ફેમિલી સાથે ટાઈમ પસાર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

હાલમાં જ ન્યાસા મુંબઈ આવી હતી ત્યારે તેના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળી હતી. થોડા દિવસ પહેલા ન્યાસા તેના મિત્રો સાથે બસ સ્ટોપ પર જોવા મળી હતી. આ દરમિયાન ન્યાસાએ બ્લેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં સ્ટનિંગ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Gossip (@bollyg0ssip) on

ન્યાસાએ તેના વાળને ખુલા રાખીને લુકને પૂર્ણ કર્યો હતો. અહીં ન્યાસા મીડિયાથી બચતી જોવા મળી હતી. ન્યાસા આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ આ તસ્વીરોને ઘણી પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gulte (@gulteinsta) on

જણાવી દઈએ કે, ન્યાસા સોશિયલ મીડિયામાં તેની ડ્રેસિંગ સેન્સ અને લુક્સને લઈને ચર્ચામાં રહે છે. ન્યાસા સ્કિન ટન અને કપડાને કારણે ટ્રોલ કરવામાં આવી છે. ગત કાલે પણ ન્યાસાની તસ્વીર અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ તસ્વીર અને વીડિયોમાં તે તેના મમ્મી અને પપ્પાનું ફિલ્મ તાનાજી: ધ અનસંગ વારિયર જોઈને ઈમોશનલ થઇ ગઈ હતી.

ન્યાસાને લઈને ઘણી વાત ખબર આવે છે કે, તે જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

Author: hp2ck.hosts.cx