બૉલીવુડ

બિકીની તસ્વીર શેર કરીને એક વાર ફરીથી છવાઈ ગઈ અમિતાભજીની ભાણકી નવ્યા, વિદેશમાં જુઓ મોજ કરે છે

અમિતાભની ભાણી બિકિનીની શોખીન છે, શાહરૂખના લાડલા સાથે એવા એવા ફોટો પડાવ્યા કે… ઉફ્ફ્ફ્ફ જુઓ તસ્વીરો

બોલીવુડમાં કલાકારોની સાથે સાથે તેઓના બાળકોની પણ એટલી જ લોકપ્રિતતા છે. અમુકની તો ફેન ફોલોઇંગ પણ પોતાના માં-બાપ કરતા વધી ગઈ છે અને હજી તો ફિલ્મોમાં આવ્યા પણ નથી કે તેઓના હજારો ચાહકો બની ગયા છે. એમાંની જ એક સ્ટાર કિડ છે અમિતાભ-જયાની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા.

અમિતાભજીની ભાણી નવ્યા હાલ તો બોલીવુડથી દૂર છે પણ તે પાર્ટી કે ઇવેન્ટમાં હંમેશા જોવા મળે છે અને ઇન્ટરનેટ પર પણ ખુબ સક્રિય રહે છે. નવ્યાના ઇન્ટરનેટ પર લાખો ચાહકો બની ગયા છે.

નવ્યા જો કે પોતાના બોલ્ડ અંદાજને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. ઈન્ટરેન્ટ પર પણ તેની મોટાભાગની તસ્વીરો ગ્લેમરસ અને મિત્રો સાથે પાર્ટીની જ છે. આ સિવાય નવ્યા પોતાના વેકેશનની પણ તસ્વીરી શેર કરતી રહે છે. વર્ષ 1997 માં જન્મેલી નવ્યા 23 વર્ષની થઇ ચુકી છે. હાલ નવ્યા ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ કરી રહી છે,

અને ફિલ્મોમાં કામ કરવા અંગે તેણે હાલ તો કોઈ જ ખુલાસો કર્યો નથી. અમુક સમય પહેલા નવ્યા સમુદ્રના કિનારે પોતાની બિકીની તસ્વીર શેર કરીને ચર્ચામાં આવી હતી.

નવ્યાની આ તસ્વીર ચાહકોએ ખુબ પસંદ કરી હતી.તસ્વીર શેર કરીને તેણે લખ્યું હતું કે,”#sunnyday #repost

આ સિવાય નવ્યાએ બ્લુ કારની બિકીની પહેરીને પણ તસ્વીર શેર કરી હતી જેમાં તેનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો હતો. બ્લુ બિકીનીમાં નવ્યા બોટ પર બેઠેલી છે.

શ્વેતા એક એવા પરિવારથી તાલ્લુક રાખે છે જેના મોટાભાગના સભ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયલા છે. પછી તે અમિતાભજી, જયા, ઐશ્વર્યા કે અભિષેક હોય. પણ શ્વેતા હાલ ફિલ્મોથી દૂર મિત્રો અને પરિવાર સાથે જીવનની મજા માણી રહી છે.

નવ્યાના 19 માં જન્મદિવસ પર શાનદાર અને ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ્યાએ પાર્ટીની તસ્વીરો પણ શેર કરી હતી જેમાં તે મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. આ દિવસે નવ્યાએ ગોલ્ડન અને ગ્લિટરી ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

નવ્યાએ સેવન ઓક્સ સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, આ જ સ્કૂલથી શાહરૂખના દીકરા આર્યન ખાન પણ અભ્યાસ કરી ચુક્યા છે. જેના પછી નવ્યાએ ન્યુયોર્કની ફોર્ડહમ યુનિવર્સીટી જોઈન કરી હતી.

આગળના ઘણા સમયથી નવ્યાની બોલીવુડમાં આવવાની ખબર સામે આવી રહી છે. શ્વેતાનું માનવું છે કે અભિનય ક્ષેત્રમાં આવવું સહેલું નથી તેના માટે ખુબ મહેનત કરવી પડે છે. શ્વેતાએ પણ એક ઇન્ટરવ્યૂમાં નવ્યાના બોલીવુડમાં આવવા અંગે કહ્યું હતું કે જો નવ્યા બોલીવુડ માટે પ્લાન કરી રહી છે, તો તે તેના માટે ખુબ ચિંતત છે. શ્વેતાએ એવું પણ કહ્યું હતું કે તે જેટલું સહેલું દેખાય છે તેટલું અસલમાં નથી. આ ક્ષેત્રમાં આવવા માટે જો તમે એક મહિલા છો તો તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે.

નવ્યા ફિલ્મોમાં આવે કે ન આવે પણ સોશિયલ મીડિયા દ્વારે તે હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. અને તેની ફિટનેસ અને સુંદરતા બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી.

Author: TheGujjuRocks.in