OMG

પ્રકૃતિની કલાકારીનો અનોખો સંગમ જોવો હોય તો આ 15 તસ્વીર જુઓ, મજા પડી જશે

આપણે સૌ જાણીયાએ છીએ કે, કુદરતથી કોઈ સારો ચિત્રકાર નથી. કુદરત રંગોનો એવો ઉપયોગ કરે છે જે આપણે સૌ જાણીએ છીએ. આપણે ઘણી વાર જોતા હોય છે કે એટલું સરસ કલરનું કોમ્બિનેશન હોય છે જે કુદરતી જ હોય છે. પ્રાકૃતિક રંગઠ્ઠી એવી કલાકારી થાય છે જે વિષે આપણે સપનામાં ક્યારે પણ વિચારયુ નાં હોય. આપણે એક મિનિટમાં તો વિચારમાં પડી જાય છે કે, આ કુદરતની કમાલ છે કે પેઈન્ટરની કમાલ છે.

આજે અમે તમને એવી તસ્વીર દેખાડીશું કે જેને જોઈને તમે પણ કહેશો કે વાહ કુદરતની કમાલ વાહ.

આ આંખ જ જુઓ કંઈક અલગ જ દેખાય છે.

આ ચકલીને જોઈને તમને ચોમાસાના વાદળની યાદ આવી જશે.

આ બિલાડીમાં વધુ એક બિલાડી જોવા મળે છે.

આકુદરતી આકાશ છે, કોઈ પેઈન્ટરની કમાલ નથી.

જુઓ કુદરતનો કરિશ્મા એક બાજુ ડાઘ-ધબ્બા જોવા મળે છે એક બાજુ જોવા નથી મળતા.

આ વિષે તમેં શું કહેશો, બે કલરમાં જોવા મળે છે.

બંને એક જ પ્રજાતિના છે છતાં પણ કેટલા અલગ-અલગ છે.

બીજું કંઈ ના વિચારતા આ ક્રિસ્ટલ છે ભાઈ.

આ પ્રજાતિ લાખોમાં એકવાર જોવા મળે છે.

ધરતીના પેટાળમાંથી નીકળેલ આ પથ્થરમાં બધા જ કલરનો સમાવેશ થાય છે.

આ કોઈ પેઈન્ટરની કમાલ નથી પરંતુ સૂરજની કળા છે.

અલગ-અલગ કલરની આ ગરોળીઓ કેટલી સુંદર દેખાય છે.

આ ઝાડ બધા કરતા કંઈક અલગ જ જોવા મળે છે.

આ કુતરા સાથે તો અન્યાય થઇ ગયો લાગે છે ભાઈ.

ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ આંખ એક કલરની નહીં પરંતુ 2 કલરની છે.

Author: thegujjurocks.in