જિંદગી

આ છે ભારતની સૌથી સુંદર સાંસદોને, સુંદરતા તો એવી છે કે અભિનેત્રીઓ પણ ઝાંખી પડે, જુઓ

આપણા દેશની મહિલાઓને બીજા દેશની મહિલાઓ કરતા વધારે સુંદર માનવામાં આવે છે, આપણે ઘણા ક્ષેત્રોમાં સુંદર મહિલાઓને જોઈ છે જેમની સુંદરતા આગળ અભિનેત્રીઓ પણ ઝાંખી પડતી હોય છે, આજે અમે તમને એવી જ એક સાંસદ મહિલા વિષે જણાવીશું જેની સુંદરતા કોઈ અભિનેત્રીની તોલે આવે એમ નથી, તેની સુંદરતા જોવા માટે પણ ચાહકોનો મેળાવળો જામે છે.

Image Source

આ સાંસદ છે મહારાષ્ટ્રના અમરાવતીથી લોકસભાની ચૂંટણી જીતી અને વિજેતા બનનારી સાંસદ નવનીત રવિ રાણા. જે ગઈ લોકસભા ચૂંટણીમાં શિવસેનાના સાંસદને હરાવીને વિજેતા બની હતી. તેના વિજેતા બનતા જ ઘણા રાજકારણના વિશ્લેષકો પણ હેરાન રહી ગયા હતા.

Image Source

સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી ખબરનો પ્રમાણે આ મહિલા સાંસદને સૌથી  લોકસભાની ચૂંટણી જીતવા વાળી સૌથી સુંદર સાંસદ માનવામાં આવે છે.

Image Source

નવનીતનો જન્મ 3 જનયુઆરી 1986ના રોજ થયો હતો, 12 પૉઆસ થવા છતાં પણ નવનીતે ભણવાનું છોડી અને પોતાનું કેરિયર એક મોડેલના રૂપમાં બનાવવાનું નક્કી કર્યું, આ દરમિયાન તેને 6 મ્યુઝિકલ આલ્બમ પણ કર્યા, રાજનીતિમાં આવવા પહેલા તે એક પૂર્વ મોડેલ હતી તે પંજાબી ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી, પરંતુ તેને 2 ફેબ્રુઆરી 2011ના રોજ મહારાષ્ટ્રના વિધાયક રવિ રાણા સાથે થઇ હતી અને ત્યારબાદ તેને રાજનીતિમાં ઝંપલાવ્યું.

Image Source

નવનીત કોરે ઘણી તેલુગુ ફિલ્મમોમાં પણ કામ કર્યું છે, પરંતુ રવિ રાણા સાથે લગ્ન બાદ તે ફિલ્મોથી દૂર થઇ ગઈ અને રાજકારણમાં આવી ગઈ. પોતાની સુંદરતાના કારણે તે અવાર નવાર ચર્ચામાં આવતી હતી.

Image Source

નવનીતને યોગા કરવાનું ખુબ ગમે છે, જેના કારણે તે બાબા રામદેવની પણ મોટી ચાહક છે. રવિ રાણા સાથે પણ તેની મુલાકાત એક યોગા કેમ્પ દરમિયાન જ થઇ હતી, બંને મુંબઈના એક યોગા કેમ્પ દરમિયાન રવિ અને નવનિત મળ્યા હતા, ત્યાં જ બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને કેમ્પ પૂર્ણ થવાના બે દિવસ પહેલા જ રવિએ નવનીતને પ્રપોઝ કર્યું હતું જેનો સ્વીકાર પણ નવનીતે કર્યો અને બંનેએ બાબા રામદેવના આશીર્વાદ લઈને લગ્ન કર્યા હતા.

Image Source

બાબા રામદેવને પણ જયારે આ બંનેની ખબર પડી ત્યારે તેઓ પણ ખુશ થયા હતા અને બંનેને આશીર્વાદ પણ આપ્યા હતા.

Author: thegujjurocks.in

Exit mobile version