જિંદગી

શું પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝમાં કામ કરવા માટે થાય છે બળજબરી? પોર્નસ્ટાર મિયાં ખલીફાએ ખોલ્યું રહસ્ય

ભારતમાં પોર્ન વેબસાઈટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે છતાં પણ કેટલીક વેબસાઈટ હજુ સક્રિય છે અને અલગ અલગ માધ્યમો દ્વારા ઘણા લોકોતેને ચોરીછૂપે પણ જુએ છે. કારણે જાતીય આકર્ષણ દરેક વ્યક્તિને થાય છે એ પુરુષ હોય કે મહિલા, પરંતુ શું તમે જાણો છો? પોર્ન ફિલ્મો જ્યાં બને છે અને તમારી સ્ક્રીન ઉપર તમે જે પોર્નસ્ટારને જોઈ રહ્યા છો તેની સાથે કામ કરવા માટે બળજબરી થાય છે? એક સમયની પ્રખ્યાત પોર્નસ્ટાર મિયાં ખલીફાએ આ રહસ્ય ઉપરથી પડદો ઉચક્યો છે.

મિયાં ખલિફા એક એવું નામ છે જેને દરેક યુક્તિ ઓળખતો હશે, કારણ પોર્ન જગતમાં તે પોતાનું આગવું નામ છોડી ગઈ છે, હાલ તો મિયાં ખલિફાએ હંમેશા માટે પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝને છોડી દીધી છે છતાં પણ તેના વિશે જાણવાની ઘણા લોકોને ઈચ્છા થાય છે. હાલમાં જ ઓસ્કાર વિજેતા હોલીવુડ ફિલ્મ મેકર સ્ટીવન સ્પીલબર્ગની દીકરી મિકેલા સ્લીપબર્ગે પોર્ન સ્ટાર બનાવની જાહેરાત કરી હતી. મિકેલ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના પરિવારે પણ તેના નિર્ણયનું સમર્થન કર્યું હતું અને તેને સાથ આપ્યો છે.

મિકેલાના આ નિર્ણંયથી ઘણી જ ચર્ચાઓ થવા લાગી હતી અને એક મિકેલા જ નહિ પરંતુ બીજી ઘણી અભિનેત્રીઓ પણ આવી બાબતોના કારણે ચર્ચામાં આવી છે, જેમાં મિયાં ખલીફાનું નામ પણ ખુબ જ જાણીતું છે.મિયાં ખલીફા 21 વર્ષની ઉંમરમાં જ પોર્ન ફલ્મની દુનિયામાં એક જાણીતું નામ નબળી ગઈ હતી. મિલાનું નામ પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝમાં એટલું મોટું થઇ ગયું હતું કે તે સૌથી વધુ સર્ચ થવા વળી અભિનેત્રીઓમાં પહેલા નંબર ઉપર પણ આવી ગઈ હતી.

હાલમાં મિયાં ખલિફાએ પોર્નને દુનિયાને હંમેશા માટે છોડી દીધી છે. અને હવે તો પોતાનું અંગત જીવન જીવી રહી છે. એને પોતાના બોયફ્રેન્ડ રોબર્ટ સૈન્ડબર્ગ સાથે સગાઈ પણ કરી લીધી છે.બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મિયાં ખલીફાએ પોર્ન ઇન્ડ્રસ્ટ્રીઝ વિશે કેટલીક એવી વાત ખોલી આપી હતી જે ઘણી જ ચર્ચામાં રહી હતી, તેણે ઘણા રહસ્યોને ઉજાગર કર્યા હતા.

પોર્નની દુનિયા છોડ્યા બાદ બીબીસીને આપેલા આ ઇન્ટરવ્યૂમાં જયારે મિયાંને પૂછવામાં આવ્યું કે “ગુગલ ઉપર તમારું નામ સર્ચ કરવાની સર્ચ કરવાની સાથે જ કેટલાક વિડિઓ આવે છે અને તમને લાગે છે કે પોર્ન સ્ટાર શબ્દથી તમે પીછો છોડાવી શકશો ? ટીમના આ પ્રશ્નનો જવાબ આપતા મિયાંએ કહ્યું હતું, “હું વધારે ગુગલ ફ્રેન્ડલી નથી, ઉ મારી સાથે જોડાયેલા પોર્ન સ્ટાર શબ્દમાંથી નીકળવાનો પ્રયત્ન કરું છું. મેં વિકિપીડિયા ઉપર પણ પોર્ન સ્ટાર હટાવવાઓ પ્રયત્ન કર્યો પરંતુ કંપનીએ ના સાંભળ્યું.

મિયાં ખલીફાએ જણાવ્યું હતું કે: “તેને રસ્તા ઉપર કોઈ છોકરાએ જણાવ્યું હતું કે તે તેની સાથે કામ કરવા ઈચ્છે છે, પછી જયારે હું સ્ટુડિયોમાં ગઈ ત્યારે ખબર પડી કે અહ્યા પોર્ન શૂટિંગ કરવામાં આવે છે. ત્યાં કામ કરવા વાળા લોકો બહુ જ સારા લાગ્યા. ત્યાં મને સહેજ પણ અજુકતું લાગ્યું નહીં, પહેલીવાર મેં પોર્ન ફિલ્મ નહોતી કરી પહેલીવાર તો મારે ફક્ત વાત થઇ હતી. બીજીવાર જયારે હું સ્ટુડિયોમાં પહોંચી ત્યારે મેં પોર્ન ફિલ્મ શૂટ કરી, સ્ટુડિયો ખુબ જ સુંદર હતો, અને મારી સાથે પણ કઈ એવું નથી બન્યું જેનાથી મને ખરાબ લાગે.”

જયારે આ ઇન્ટરવ્યૂમાં મિયાંને પૂછવામાં આવ્યું કે “જયારે તમને આવો અભિનય કરવાનું કહેવામાં આવતું અને તમારો અભિનય કરવાની ઈચ્છા નહોતી થતી તો શું થતું? તમારી સાથે બળજબરી કરવામાં આવતી?” આ પ્રશ્નના જવાબમાં મિયાંએ કહ્યું કે: “ના, એ તમારી ઉપર કોઈપણ પ્રકારનું દબાણ ના કરી શકે, જો બળજબરી દ્વારા કોઈપણ સેક્સ અભિનય કરાવવામાં આવે તો તે બળાત્કાર બની શકતો”

મિયાં ખલીફાનું કેરિયર લોકપ્રિય રહેવાની સાથે ઘણા જ વિવાદોમાં ફસાયેલું પણ જોવા મળ્યું છે. મિયાં ખલીફાએ એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેને હિજાબ પહેર્યો હતો. જેના પછી તેને ISIS તરફથી ધમકી પણ મળી હતી, મિયાંએ જણાવ્યું હતું કે “ધમકીના કારણે જ મેં છેલ્લે પોર્ન ફિલ્મની દુનિયા છોડવાનો નિર્ણય કર્યો હતો.

Author: thegujjurocks.in

Exit mobile version