બૉલીવુડ

મલાઈકાના ન્યૂડ બોડી શુટની કિંમત જાણીને ચોંકી જશો, લોકો બોલ્યા કાંઈ પહેર્યું છે કે નઈ?

7 તસ્વીરો જોઈને ચાહકોમાં બૂમ પડી ગઈ, એવા ઘેલા થયા કે ઘુરી ઘુરીને જોયું

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના લુક્સ અને ગ્લેમરસ સ્ટાઇલને લઈને જાણીતી છે. મલાઈકાના બધા જ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રહે છે. હાલમાં જ તેનો જિમ લુક જોવા મળ્યો હતો. મલાઈકાની થોડી તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરમાં તેનો જિમ લુક જોવાલાયક છે. આ તસ્વીર અને વિડીયોમાં મલાઈકા અરોરા ન્યૂડ શૂટ આઉટફિટમાં નજરે આવી રહી છે.

મલાઈકા અરોરાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ન્યૂડ શૂટને લઈને તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

મલાઈકા જે ન્યુડ શુટને લઈને ચર્ચામાં આવી હતી તે ન્યૂડ શૂટનો ભાવ પણ જાણીને આચંકો લાગશે રિપોર્ટ મુજબ, મલાઈકાએ જે ન્યૂડ શેડનું ટોપ પહેર્યું હતું તેની કિંમત 5,005 અને મલાઈકાના ટાઈટ્સની કિંમત 9,926 છે. જિમ લુકની ટોટલ કિંમત 14,931 છે.

મલાઈકાના  સ્કિન ફિટેડ બોડીશૂટને જોઈને લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે. કોઈને મલાઈકાની આ સ્ટાઇલ પસંદ આવી છે તો કોઈને બિલકુલ પસંદ નથી આવી.

મલાઈકાને તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. મહિલાઓ અને યુથ મલાઈકાને ફોલો કરે છે.
મલાઈકાના વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો મલાઈકા આજકાલ સોની ટીવી પર આવતો રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ને  જજ કરી રહી છે