ન્યુઝ

લોકડાઉનમાં હોટલમાં 2 યુવકો અને 2 યુવતીઓ સાથે મનાવતાં હતા રંગરેલિયા ને અચાનક…

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આ લોકડાઉનની અંદર લોકોને ઘરમાંથી બહાર નીકળવા માટેની પણ મનાઈ ફરમાવવામાં આવી છે તો વેપાર ધંધા અને હોટેલ અને રેસ્ટોરન્ટ પણ આ સમયે બંધ કરવાનો હુકમ છે ત્યારે પંજાબના લુધિયાણામાં એક હોટેલ માલિક આ સમયે પોતાની હોટેલના રૂમ ભાડે આપતો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર લુધિયાણામાં બે યુવકોએ ઓનલાઇન એપ્લિકેશન ઓયો દ્વારા એક રૂમ બુક કરાવી હતી અને જ્યાં તેમને પોતાની બે મહિલા મિત્રોને પણ બોલાવી હતી, પોલીસને સૂચના મળતા જ તેમને હોટેલમાં રેડ પાડી હતી અને બે યુવકો સાથે બે યુવતીઓને આપત્તિ જનક હાલતમાં ઝડપી લીધા હતા.

Image Source

આ ચારેય લોકો હોટેલના એક જ રૂમમાં રોકાયા હતા. રૂમમાં આવેલી બંને યુવતીઓ સગી બહેનો હતી, આ બાબતે પોલીસના ઈસાઈ દવિન્દ્ર સિંહે જાણકારી આપતા કહ્યું હતું કે: “મોડેલ ટાઉન વિસ્તારમાં ગૌરવપ્રીત વગર અનુમતીએ પોતાની હોટેલ ખોલીને બેઠો હતો, જ્યાં બે યુવકો અને બે યુવતીઓ એક જ રૂમમાં રોકાયા હતા. આરોપીઓ વિરુદ્ધ સરકારી આદેશની અવહેલના કરવા ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

Image Source

લોકડાઉન દરમિયાન પણ આ વ્યક્તિ પોતાની હોટેલ ખોલીને બેઠો હતો અને પોલીસની જાણકારી મળતા જ હોટેલ માલિક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

Author: thegujjurocks.in