ન્યુઝ

ગાડીની અંદર યુવક-યુવતીની આ હાલત જોઈને ડરી ગયા લોકો, કોઈએ બોલાવી પોલીસ તો કોઈ ભાગ્યું

માણસ પ્રેમમાં એટલી હદે પાગલ થઇ જાય છે કે, તે એકબીજા સિવાય કોઈનું નથી વિચારતો. પ્રેમમાં અંધ પ્રેમી પંખીડા કયારેક સમાજની બીકે પણ મોતને વહાલું કરી લેતા હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં સામે આવી છે.

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ઘટનાએ શહેરમાં સનસની ફેલાવી દીધી હતી. શહેરમાં એક ગાડીમાંથી લોહીથી લથપથ એક યુવક અને યુવતી મળ્યા હતા. સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા જમા થઇ ગયા હતા. બંનેની લોહીથી લથપથ હાલતમાં જોઈને સ્થાનિક લોકો ડરી ગયા હતા.

Image Source

થોડા સમય પહેલા જયપુરમાં એક કારમાં 2 લકો લોહીથીલથપથ હાલતમાં જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી એક બંધુક મળી આવી હતી, જેનાથી લોકોએ અંદાજો લગાવ્યો હતો કે, યુવકે પહેલા યુવતિની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Image Source

જયારે બંનેને ગાડીમાંથી કાઢવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળ પર જ યુવતિનું મોત નીપજી ગયું હતું. જયારે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતો હતો જાય તે જિંદગી અને મોટ સામે ઝઝૂમી રહ્યો હતો.

પોલીસે વધુ તપાસ ખબર પડી કે, યુવકેનું નામ ગોવિદ હતું જેની ઉંમર 27 વર્ષ હતી જયારે યુવતીનું નામ વર્ષ હતું જેની ઉંમર 23 વર્ષ હતી. પ્રારંભિક તપાસમાં ખબર પડી હતી કે, બંનેએ પહેલા આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો આ બાદ વધુ તપાસમાં ખબર પડી હતી કે, બંને વચ્ચે પૂર્વ સંબંધ હતો અને પાડોશીઓ હતા.

Author: thegujjurocks.in