ન્યુઝ

સુહાગરાતની મજા લઈને રાત્રે પત્નીને ઘરે મુકવા આવ્યો પતિ, પછી રસ્તામાં સાંભળી એવી વાત કે આપી દીધા છુટાછેડા

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું, જેના કારણે લોકોના રોજગાર ધંધા પણ બંધ થઇ ગઈ. આ દરમિયાન જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર થવાનો સંદેશ આપ્યો અને દેશવાસીઓ આત્મનિર્ભર થવાના નવા નવા આયોજનો કરવા લાગ્યા, પરંતુ આ બધા વચ્ચે એક સિક્યોરિટી ગાર્ડે પોતાની માનીતી બહેનો દ્વારા આત્મનિર્ભર થવાનો એવો રસ્તો શોધ્યો કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

Image Source

આ વ્યક્તિ એવા લોકોને શોધતો જેના લગ્ન નહોતા થતા. અને તમેની સાથે પોતાની માનીતી બહેનોના લગ્ન કરાવતો અને લગ્ન બાદ તેની એ બહેનો છોકરાના ઘરેથી સામાન અને ઘરેણાં લઈને રફુ ચક્કર થઇ જતી.

Image Source

ભોપાલ ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટેરી દુલ્હનો અને 4 દલાલોની ધરપકડ કરી છે. આ લૂંટેરી દુલ્હનોએ 4 મહિનામાં 9 લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. તે વરરાજાના ઘરેથી સમાન, રોકડ રકમ અને ઘરેણાં લઈને ફરાર થઇ જતી હતી. પરંતુ છેલ્લો વરરાજા હાર માનીને શાંત ના બેઠો અને તેને પોલીસમાં ફરિયાદ લખાવી, ત્યારબાદ આ આખો ઘટનાક્રમ સામે આવ્યો અને દુલ્હનોની સાથે આખી ગેંગની ધરપકડ કરવામાં આવી.

Image Source

એસએસપી ગોપાલ ધાકડનાના જણાવ્યા પ્રમાણે શાજાપુર જિલ્લાના કાલાપીપલી નિવાસી કામતા પ્રસાદની ફરિયાદના આધારે પોલીસ સક્રિય બની. કામાતા પ્રસાદના જણાવ્યા અનુસાર તેને ભોપાલના રહેવાવાળા હિન્દૂ સિંહે દિનેશ પાંડે સાથે મળાવ્યો, દિનેશ પહેલા સિક્યોરિટી ગાર્ડ હતો. દિનેશે કામતાને પૂજા ઉર્ફે રિયા સાથે મળાવ્યો. ત્યારબાદ દિનેશે કામતા પાસે 85 હજાર રૂપિયા લીધા અને લગ્નના નકલી કાગળ તૈયાર કરાવ્યા.

Image Source

પરંતુ લગ્નના 10 દિવસ બાદ જ દિનેશે કામતાને ફોન કર્યો અને કહ્યું કે પૂજાની બહેનની તબિયત ખરાબ છે. તેનું ઓપરેશન છે. અને તે બહેનને પિયર મોકલી આપે. પૂજા સાસરેથી થોડા પૈસા લઇ અને નીકળી ગઈ પછી તે પાછી ના ફરી. ત્યારબાદ તેને મોબાઈલ નંબર પણ બંધ કરી દીધો. ત્યારબાદ માલુમ પડ્યું કે પૂજાએ કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે.

Image Source

હોશંગાબાદ જિલ્લાના સોહાગપુરના રહેવા વાળા જગદીશ મીનાની કહાણી પણ એવી જ છે, તેને પણ આ ગેંગના આગેવાન દિનેશના ઈશારા ઉપર એક બીજા દલાલે રાજુ ઠાકોરે પૂજા સાથે મળાવ્યો હતો. તેમના લગ્ન 22 મેના રોજ થયા હતા. 15 દિવસ બાદ પૂજા પણ તેને લુંટીની ભાગી ગઈ.

Image Source

પોલીસે આ ગેંગના આગેવાન દિનેશ પાંડે ઉપરાંત દલાલ તેજુપાલ, વીરેન્દ્ર ધાકડ, સલમાન ખાન અને વિક્રમની પણ ધરપકડ કરી છે. તો લૂંટેરી દુલ્હનો પૂજા ઉર્ફે રિયા, ટીના ધાકડ, સીમા પાટીદાર ઉર્ફે સીમા તિવારી અને રિના ઉર્ફે સુલ્તાનાની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેય દુલ્હનોએ ત્રણ ત્રણ લગ્ન કર્યા હતા.