ન્યુઝ

ઇસ્લામિક દેશ બનતા પહેલા ઈરાનમાં હતી આટલી બોલ્ડ જિંદગી, જુઓ 10 તસ્વીર

હાલ ઈરાનમાં શરીયા કાનૂન છે. જેના કારણે ત્યાંના લોકોને ઘણી બધી પાબંધીઓનો સામનો કરવો પડે છે. મહિલાઓએ બુરખામાં રહેવું જરૂરી છે.

Image Source

જે આ નિયમને તોડે છે તેને સખ્ત સજા ફટકારવામાં આવે છે. 70ના દાયકાઆ ઈરાનમાં એવું ના હતું.તે સમયે ત્યાં એટલી આધુનિકતા હતી કે, જેટલી આજે પશ્ચિમી દેશોમાં જોવા મળે છે. એટલે કે 70ના દાયકામાં ઈરાન પશ્ચિમી દેશોથી વધુ મોર્ડન હતું.

Image Source

ઇસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાનમાં પશ્ચિમી સંસ્કૃતિની ઘણી બોલબાલા હતી. જેને લોકો ભરપૂર આનંદ લેતા હતા. બધી જ રીતે આઝાદી અને ખુલ્લુંપણ હતું.

Image Source

70ના દાયકામાં પહેરવેશ અને ખાનપાનમાં કોઈ રોકટોકના હતી. કલા,સંગીત,ફિલ્મ અને સાહિત્યને લઈને ઘણી જાગૃતતા હતી. તે સમયે કોઈ પણ પ્રકારનું રોકટોક ના હતું.

Image Source

હાલમાં જ ઈરાનમાં 8 સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયામાંમાં મોડેલિંગની ફોટો શેર કરતા જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Image Source

આ 8 સેલિબ્રિટી વિરુદ્ધ ઇસ્લામી સંસ્કૃતિ વિરુદ્ધ પ્રચાર-પ્રસાર કર્યો હતો. આ કાનૂનની વિરુદ્ધમાં છે તેથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

Image Source

79ના દાયકામાં ઈરાનમાં મશહૂર ગાયિકા ગુગુશ હુઆ હતી, તેના ટેપ અને આલ્બમ આજે પણ લોકોની પાસે મળી જશે. જે ઈરાન છોડીને બીજા દેશમાં વસી ગયા છે.

Image Source

આટલું જ નહીં 1979માં ગુગુશ ઈરાન છોડીને બ્રિટન વસી ગઈ હતી કારણકે તે સમયે ઈરાની ક્રાંતિ ચાલી રહી હતી.

Image Source

એ ક્રાંતિ પહેલા મહિલાઓને એટલી બધી આઝાદી હતી કે તે કંઈ પણ પહેરી શકતી હતી. તેના મનમાં જે કામ આવે તે કરી શકતી હતી.

Image Source

70ના દાયકામાં ઈરાનના લોકો પશ્ચિમી સંસ્કૃતિથી ઘણા પ્રેરિત હતા, જે તેના રંગમાં રંગાઈ ચુક્યા હતા.

Image Source

70ના દાયકામાં પુરુષો અને મહિલાઓ તટ અને સ્વિમિંગ પુલ પર તે જ કપડાં પહેરીને જોવા મળતા જે તે સમય માટે બન્યા હતા.

Image Source

પરંતુ હાલ મહિલાઓ આ રીતના કપડાં નથી પહેરી શકતી. આજે મહિલાઓને ગુરખો જ પહેરવો પડે છે.

Image Source

જો તમે 70ના દાયકાની તસ્વીર જોશો તો તમેં ઈરાનની મહિલાઓના પહેરવેશમાં બેલબોટમ, મોટા કોલરના શર્ટ અને લાંબા વાળ જોવા મળતા હતા.

Image Source

મહિલાઓ લાંબા બુટ પહેરતી હતી. મહિલાઓ તે સમયે એવા કપડાં પહેરતી હતી કે, જે જરૂરત અનુસાર ઠીક લાગતા હતા. પરંતુ આજે મહિલાઓ આ પ્રકારના કપડાં નથી પહેરી શકતી.

Image Source

1979માં ઈરાનના શાહ મોહમ્મદ રેઝા પહલવીને સતા પરથી હટાવી દીધા હતા. શાહ મોહમ્મદને સતા પર જ નહીં પરંતુ દેશ છોડવા પર પણ મજબુર થયા હતા.

Image Source

આ બાદ ઈરાનની અયાતુલ્લાહ ખમૈનીએ દેશની કમાલ સાંભળી હતી. આ બાદ ઈરાનમાં ઇસ્લામિક રાજયની સ્થાપના થઇ હતી. શરીયા કાનૂન લાગુ કરી દેવામાં આવ્યો હતો.

Image Source

80ના દાયકામાં જયારે શરીયા કાનૂન લાગુ કરવામાં આવતા જ નિયમ-કાયદો બહુ જ સખ્ત કરવામાં આવ્યો હતો. આ નિયમને પાલન ના કરવા પર બેહદ ખરાબ સજા મળે છે.

Image Source

પર્યટનને લઈને ઈરાનની સરકાર ખુબ જ ઓછો પ્રચાર-પ્રસાર કરે છે જેના કારણે પર્યટન સ્થળને લઈને બહુ જ ઓછી જાણકારી મળે છે. જયારે 70ના દાયકામાં હજારો લોકો ઈરાનમાં ફરવા માટે આવતા હતા.

Image Source

આજે ઈરાન ઘણું વિકસિત થઇ ગયો છે પરંતુ શરીયા કાનૂનને લઈને કામ કરવામાં આવે છે. આ કાનૂનના બધા જ નિયમ થોડા દિવસ ઈરાન કામ કરવા માટે અને ફરવા માટે આવે છે તેના પર પણ લાગુ પડે છે.

Author: thegujjurocks.in