Bollywood

રણબીર કપૂરની હિરોઈન કાયરાએ તમામ હદ વટાવીને એવા એવા ફોટો મક્યા કે બૂમ પડી ગઈ…

ટોપલેસ તસ્વીર શેર કરીને ચાહકોના જીવ લલચાવી દીધા, જુઓ 10 તસવીરો

લોકડાઉંનની વચ્ચે હાલના દિવસોમાં બૉલીવુડ જગતથી લઈને ટીવી જગતના કિરદારો સોશિયલ મીડિયા પર પોતાના જલવા દેખાડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

એવામાં ટ્રિપલ એકેસેલ અનસેન્સર્ડ વેબ સિરીઝમાં દમદાર અભનીય કરનારી અભિનેત્રી કાયરા દત્તની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.કાયરા દત્ત પોતાના અભિનય કરતા વધારે પોતાના આર્કષક ફિગર અને કાતિલાના અંદાજ અને હોટ તસ્વીરોને લિધે ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

બિકિનીથી માંડીને ટોપલેસ તસ્વીરો પણ કાયરા પોતાના એકાઉન્ટ પર શેર કરી ચુકી છે. કાયરાએ અમુક દિવસો પહેલા જ પોતાની એક ટોપલેસ તસ્વીર શેર કરી હતી જેણે સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી હતી.આ સિવાય તેની બિકીની પહેરેલી તસ્વીર પણ ખુબ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

Found this hidden gem. #Bali Lost in Paradise🌿❤️ Eat*Pray*Love

A post shared by Kyra Dutt (@kyradutt) on

કાયરાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ અને ગ્લેમરસ તસ્વીરથી ભર્યું પડ્યું છે. કાયરા એએલટી બાલાજીની વેબ સીરીઝ ટ્રિપલ એકેસેલ અનસેન્સર્ડમાં જોવા મળી ચૂકી છે. આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપીને કાયરાએ ખુબ લોકપ્રિયતા મેળવી હતી.શો ના અભિનેતા રીત્વિક ધનજાની સાથે આપેલા હોટ સીન્સ પછી કાયરાણે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સારી એવી ઓળખ મળી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

કાયરા દત્ત કિંગફિશરના સિવાય મર્સીડીઝ, ક્લોઝ અપ, થમ્સઅપ જેવી મોટી બ્રાન્ડનો ચેહરો પણ રહી ચુકી છે, કાયરા મોડેલિંગ દુનિયાનું પણ જાણીતું નામ છે. જણાવી દઈએ કે વર્ષ 2009 માં રણબીર કપૂરની ફિલ્મ રોકેટ સિંહ માં કાયરાએ નાનો એવો કિરદાર નિભાવ્યો હતો. જો કે આ ફિલ્મ દ્વારા કાયરાને કઈ ખાસ ઓળખાણ મળી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

વર્ષ 2016 માં રિલીઝ થયેલા મીટ બ્રધર્સના ગીત પાર્ટી એનિમલમાં કાયરા દત્ત જોવા મળી ચુકી છે. આ ગીતની સાથે સાથે કાયરાના અંદાજને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.
કેલેન્ડર ગર્લ અભિનેત્રી કાયરા દત્તે કેટલાક દિવસો પહેલા એક ટૉપલેસ તસવીર શેર કરી જેને ઇન્ટરનેટ પર સનસની મચાવી નાંખી હતી. ત્યાં

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

જ તેની બિકિની તસવીર પણ ખુબ જ વાયરલ થઇ રહી હતી. કાયરા દત્ત સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે.Insta પર તમને કાયરાની બોલ્ડ તસવીરોની ભરમાર જોવા મળશે. કાયરા દત્ત એએલટી બાલાજીની વેબ સિરીઝ ટ્રિપલ એક્સ એનસેંસર્ડમાં નજર આવી ચૂકી છે.આ વેબ સિરીઝમાં હોટ સીન આપીને કાયરા ખુબ જ ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kyra Dutt (@kyradutt) on

શોના એક્ટર રિત્વિક ધનજાની સાથે હોટ સીન્સ બાદ કાયરાને ઇન્ડસ્ટ્રીમાં સારી એવી ઓળખ મળી.

Author: thegujjurocks.in