બૉલીવુડ

જ્યારે કેટરિના કૈફના ડ્રેસની આગળ નીતા અંબાણીની વહુના કપડાં પણ પડી ગયા હતા સસ્તા…7 તસ્વીરો જોઈને હોંશ ઉડશે

બોલીવુડના ઘણા કલાકારોને આપણે મોંઘી વસ્તુઓ ખરીદતા અને વાપરતા જોયા છે. પરંતુ આ કલાકારો કરતા પણ દેશના સૌથી ધનિક વ્યક્તિઓ તેમનાથી પણ મોંઘી વસ્તુઓ ખરીદે છે.

Image Source

પરંતુ જો ક્યારેય એવું બને કે દેશના સૌથી ધનવાન વ્યક્તિના ઘરની વહુ કરતા પણ બોલીવુડની કોઈ અભિનેત્રી સૌથી મોંઘા કપડામાં જોવા મળી જાય તો? જી હા, આ સાચું છે અને આવું બન્યું છે કેટરીના કૈફ અને અંબાણી પરિવારની વહુ સાથે.

Image Source

કેટરીના કૈફ નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની પાર્ટીમાં પેસ્ટલ પિન્ક રંગનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેની કિંમત 2 લાખ કરતા પણ વધારે હતી.

Image Source

દેખાવમાં ખુબ જ સામાન્ય દેખાનાર આ ડ્રેસ પેરિસના લક્ઝુરિ બ્રાન્ડ Lusia Beccariaનો છે. જેને ફોલ વિન્ટર કલેક્શનની રીતે બજારમાં ઉતારવામાં આવ્યો હતો. આ ડ્રેસની અંદર ઝગમગતી કોન્ટ્રાસ્ટિંગ લાઇન્સ તેને વધારે ખાસ બનાવે છે.

Image Source

વાતાવરણને જોતા કેટરીનાએ પોતાનો આ ડ્રેસ પહેરવા માટે એકદમ પરફેક્ટ સમય પસંદ કર્યો. કોન્ટ્રાસ્ટિંગ લાઇન્સ વાળો આ ડ્રેસની વચ્ચે વેસ્ટ લાઈનને સ્વર કરતો એક ઝગમગતો બેલ્ટ પણ સામેલ છે. જે તેને એક એટ્રેક્ટિવ લુક આપવામાં કોઈ કસર નથી છોડતો.

Image Source

કેટરીનાને ચાહવા વાળા લોકો આ વાતને બહુ સારી રીતે જાણતા હશે કે અભિનેત્રીને પેસ્ટલ રંગના કપડાથી કંઈક ખાસ લગાવ છે. લગભગ તે પોતાના દરેક ડ્રેસિંગ સ્ટાઈલમાં પેસ્ટલ ટચ જરૂર આપે છે. આ ડ્રેસની સાથે પણ એવું જ જોવા મળ્યું જયારે કેટરીના ન્યૂડ સોફ્ટ મેકઅપ સાથે પિન્ક સ્ટ્રેપી હિલ્સ અને લાઈનર સાથે પોતાના દેખાવને સ્વાઇપ કર્યો.

Image Source

વાત કરીએ નીતા અંબાણીની વહુની તો તેને પોતાની એન્ગેજમેન્ટ પાર્ટી માટે Parda બ્રાન્ડની હોલ્ટર નેકલાઇન વાળો બ્રોકેડ ડ્રેસ પસંદ કર્યો હતો. જેની લોન્ગ ટેલ તેના દેખાવને પરફેક્ટ બનાવવામાં કોઈ કસર નહોતું છોડતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.