બૉલીવુડ

જાણો, આજકાલ ક્યાં છે ‘કસોટી જિંદગી કી’ નો અનુરાગ, સિરિયલ પુરી થયા બાદ થઇ ગયો ગાયબ

હાલ એકતા કપૂરની સિરિયલ ‘કસોટી જિંદગી કી-2’ ટોપ લિસ્ટમાં શામેલ છે. એકતા કપૂરની આ સિરિયલનો પહેલો પાર્ટ પણ લોકોને પસંદ આવ્યો હતો. તો બીજો પાર્ટ પણ લોકો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by cezannekhan (@cezannekhan99) on

હાલમાં જ આ શોમાં હિના ખાન અને અનુરાગના પિતાનો રોલ નિભાવનાર ઉદય ટીકેકરે શોને અલવિદા કહી દીધું છે. જ્યાં હિના ખાને આ વાત સાફ કરી છે કે તે થોડા દિવસમાં જ આ શોમાં પરત ફરશે. તો ઉડ્યન રોલને તો પૂરો જ કરી દેવમાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by cezannekhan (@cezannekhan99) on

જયારે આ શોની પહેલો પાર્ટ આવ્યો હતો તે સમયે આ શો ફેમસ જ હતો. આ સીરિયલમાં પ્રેરણાના રોલમાં શ્વેતા તીવારી અને અનુરાગના રોલમાં સીઝન ખાન જોવા મળ્યા હતા. આ બંનેની જોડીએ લોકોને બહુ જ પ્રેમ કર્યો હતો. આ જોડી તે સમયેની સૌથી હિટ જોડી રહી હતી. તો સીરિયલમાં એવા પણ ઘણા રોલ હતા જેના લોકો ફેન હતા. આ સીરિયલમાં બધા જ લોકોએ તેના રોલ બહુ સારી રીતે નિભાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by cezannekhan (@cezannekhan99) on

શોના પહેલા પાર્ટમાં લોકોને કોમોલિકાના રોલ બહુ જ પસંદ આવ્યો હતો. લોકોને કોમોલિકાનો રોલ એ હદે પસંદ આવતો હતો કે, ફેન્સ તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સની કોપી કરવા લાગ્યા હતા. સ્ટારપ્લસ પર આ શોએ સાત વર્ષ સુધી તેની જગ્યા બનાવી રાખી હતી.

 

View this post on Instagram

 

A post shared by K Khoaishe (@k.khoaishe) on

કોમોલિકા સિવાય શ્વેતા અને સિઝાનના રોલ સિવાય અન્ય કેરેક્ટરને પણ લોકો પસંદ કરી રહ્યા છે. હવે આ શોની નવી સીઝન ચાલુ થઇ ગઈ છે. જેમાં પ્રેરણાનો રલ એરિક ફર્નાડિસ નિભાવી રહી છે તો અનુરાગના રોલમ આ પાર્થ નજરે આવી રહ્યો છે.
આજે પણ ફેન્સને કોમોલિકાનો રોલ નિભાવનાર ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ફેમ હિના ખાનને લોકો પસંદ કરી રહ્યા છે. હિના ખાનને લોકો નવા અવતારમાં જોઈને ફેન્સ ખુશ છે.

લોકો કસોટી જિંદગી કી ની નવી સીઝનમાં એટલા બધા મશગુલ છે કે તેનેએ ખબર નથી કે, પહેલા સીઝનનો અનુરાગ આજકાલ શું કરી રહ્યો છે. ‘કસોટી જિંદગી કી’ પૂર્ણ થયા બાદ સીઝાન ખાન પાકિસ્તાન જતો રહ્યો હતો. હાલ તે પાકિસ્તાની સીરિયલમાં કામ કરી રહ્યો છે. સિઝાન ખાને ભલે ભારત છોડી દીધું હોય પરંતુ તેના ફેન્સની કોઈ કમી નથી.લોકો આજે પણ તેની અને પ્રેરણાની જોડીને યાદ કરી રહ્યા છે.

Author: thegujjurocks.in